Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8886
દેખાય સચ્ચાઈ જો દિલની દિલ, જોય જો સચ્ચાઈ અમારી વાતોમાં
Dēkhāya saccāī jō dilanī dila, jōya jō saccāī amārī vātōmāṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 8886

દેખાય સચ્ચાઈ જો દિલની દિલ, જોય જો સચ્ચાઈ અમારી વાતોમાં

  No Audio

dēkhāya saccāī jō dilanī dila, jōya jō saccāī amārī vātōmāṁ

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18373 દેખાય સચ્ચાઈ જો દિલની દિલ, જોય જો સચ્ચાઈ અમારી વાતોમાં દેખાય સચ્ચાઈ જો દિલની દિલ, જોય જો સચ્ચાઈ અમારી વાતોમાં

અમારી માગણીઓ ઉપર માડી, તારી મંજુરીની મ્હોર મારી દેજે

જોય દિલમાં અમારા ઉત્સુકતા, આંખોમાં ભર્યો ભર્યો હોય પ્રેમ તુજમાં

દિલમાં હોય ભાવ જો પૂરા, હોય તુજ પ્રત્યે દિલમાં એક નિષ્ઠા

હોય ના જો દિલમાં વેર ભાવ ઊછળતા, ભરી હોય દિલમાં સરળતા

પ્રેમતણા ભાવોની હૈયામાં કૂંપળો ફૂટી, અને સારી રીતે હોય જળવાય

દર્દની ના હોય ફરિયાદ, પ્રેમની હોય દિલમાં મીઠી રે યાદ

મનના મણકા પર લખાયેલું હોય નામ તારું, દિલમાં ગુંજે એક આવાજ

શ્રદ્ધાના ફૂલ ખીલ્યા હોય ને તુજમાં હોય પૂર્ણ વિશ્વાસ

તારા કહ્યા પ્રમાણે, ને તું ચાહે અમે ચાલતા હોય મારા શ્વાસ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dēkhāya saccāī jō dilanī dila, jōya jō saccāī amārī vātōmāṁ

amārī māgaṇīō upara māḍī, tārī maṁjurīnī mhōra mārī dējē

jōya dilamāṁ amārā utsukatā, āṁkhōmāṁ bharyō bharyō hōya prēma tujamāṁ

dilamāṁ hōya bhāva jō pūrā, hōya tuja pratyē dilamāṁ ēka niṣṭhā

hōya nā jō dilamāṁ vēra bhāva ūchalatā, bharī hōya dilamāṁ saralatā

prēmataṇā bhāvōnī haiyāmāṁ kūṁpalō phūṭī, anē sārī rītē hōya jalavāya

dardanī nā hōya phariyāda, prēmanī hōya dilamāṁ mīṭhī rē yāda

mananā maṇakā para lakhāyēluṁ hōya nāma tāruṁ, dilamāṁ guṁjē ēka āvāja

śraddhānā phūla khīlyā hōya nē tujamāṁ hōya pūrṇa viśvāsa

tārā kahyā pramāṇē, nē tuṁ cāhē amē cālatā hōya mārā śvāsa
Scan Image

Gujarati Bhajan no. 8886 by Satguru Devendra Ghia - Kaka
First...888188828883...Last