Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8888
સ્વાધીનતાના સ્વાંગમાં રહ્યા પોષતા ને પોષતા સ્વચ્છંદતા
Svādhīnatānā svāṁgamāṁ rahyā pōṣatā nē pōṣatā svacchaṁdatā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8888

સ્વાધીનતાના સ્વાંગમાં રહ્યા પોષતા ને પોષતા સ્વચ્છંદતા

  Audio

svādhīnatānā svāṁgamāṁ rahyā pōṣatā nē pōṣatā svacchaṁdatā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18375 સ્વાધીનતાના સ્વાંગમાં રહ્યા પોષતા ને પોષતા સ્વચ્છંદતા સ્વાધીનતાના સ્વાંગમાં રહ્યા પોષતા ને પોષતા સ્વચ્છંદતા

ના રાખી એને મર્યાદામાં, ઘસડાતું રહ્યું જીવન એમાં ને એમાં

વાણી વર્તન ને વિચાર, સદા શોભે એ તો મર્યાદામાં

તોડી જીવનમાં તો જ્યાં મર્યાદા, બને મુશ્કેલ કાબૂમાં એને રાખવા

નયનો દોડે જ્યાં જ્યાં ને ત્યાં, જગાવે આવેગો દિલમાં ને દિલમાં

બની જાય દ્વીધા બેકાબૂ એમાં, રહે ના ત્યારે એ તો હાથમાં

કરવું છે જીવનમાં મનધાર્યુ, સજાવવા છે સ્વાંગ સ્વાધીનતાના

વાણી, વર્તન ને વિચાર નથી કાબૂમાં, ગણાય સ્વચ્છંદતા
https://www.youtube.com/watch?v=yn_mgnn9HP8
View Original Increase Font Decrease Font

સ્વાધીનતાના સ્વાંગમાં રહ્યા પોષતા ને પોષતા સ્વચ્છંદતા

ના રાખી એને મર્યાદામાં, ઘસડાતું રહ્યું જીવન એમાં ને એમાં

વાણી વર્તન ને વિચાર, સદા શોભે એ તો મર્યાદામાં

તોડી જીવનમાં તો જ્યાં મર્યાદા, બને મુશ્કેલ કાબૂમાં એને રાખવા

નયનો દોડે જ્યાં જ્યાં ને ત્યાં, જગાવે આવેગો દિલમાં ને દિલમાં

બની જાય દ્વીધા બેકાબૂ એમાં, રહે ના ત્યારે એ તો હાથમાં

કરવું છે જીવનમાં મનધાર્યુ, સજાવવા છે સ્વાંગ સ્વાધીનતાના

વાણી, વર્તન ને વિચાર નથી કાબૂમાં, ગણાય સ્વચ્છંદતા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

svādhīnatānā svāṁgamāṁ rahyā pōṣatā nē pōṣatā svacchaṁdatā

nā rākhī ēnē maryādāmāṁ, ghasaḍātuṁ rahyuṁ jīvana ēmāṁ nē ēmāṁ

vāṇī vartana nē vicāra, sadā śōbhē ē tō maryādāmāṁ

tōḍī jīvanamāṁ tō jyāṁ maryādā, banē muśkēla kābūmāṁ ēnē rākhavā

nayanō dōḍē jyāṁ jyāṁ nē tyāṁ, jagāvē āvēgō dilamāṁ nē dilamāṁ

banī jāya dvīdhā bēkābū ēmāṁ, rahē nā tyārē ē tō hāthamāṁ

karavuṁ chē jīvanamāṁ manadhāryu, sajāvavā chē svāṁga svādhīnatānā

vāṇī, vartana nē vicāra nathī kābūmāṁ, gaṇāya svacchaṁdatā
Scan Image

Gujarati Bhajan no. 8888 by Satguru Devendra Ghia - Kaka

First...888488858886...Last