Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8890
હરેક વાતમાં માધૂર્ય ભરી લે, મીઠાશથી દિલ સહુના જીતી લે
Harēka vātamāṁ mādhūrya bharī lē, mīṭhāśathī dila sahunā jītī lē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8890

હરેક વાતમાં માધૂર્ય ભરી લે, મીઠાશથી દિલ સહુના જીતી લે

  No Audio

harēka vātamāṁ mādhūrya bharī lē, mīṭhāśathī dila sahunā jītī lē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18377 હરેક વાતમાં માધૂર્ય ભરી લે, મીઠાશથી દિલ સહુના જીતી લે હરેક વાતમાં માધૂર્ય ભરી લે, મીઠાશથી દિલ સહુના જીતી લે

મીઠાશ છે સંજીવની ધારા, એ ધારાની સંજીવની સંબંધોને પાઈ દે

હૈયાની કટુતાને પીવરાવી એ ધારા, મીઠાશથી તો એને ભરી દે

સુખ સંપત્તિ શું કરશો જીવનમાં, જીવનમાં જો કટુતા વધારી દે

ડગલેને પગલે જંગ જીવનમાં, જંગ જીવનના મીઠાશથી જિતી લે

નીકળે મુખથી જે જે શબ્દો, માધૂર્યથી જીવનમાં એને ભરી દે

ટકશે ના વેર માધૂર્ય સામે, માધૂર્યથી વેરના ઝેરને હરી લે

અંતિમ જીત મેળવવાની છે પ્રભુના દિલ ઉપર, માધૂર્યથી એને જીતી લે
View Original Increase Font Decrease Font

હરેક વાતમાં માધૂર્ય ભરી લે, મીઠાશથી દિલ સહુના જીતી લે

મીઠાશ છે સંજીવની ધારા, એ ધારાની સંજીવની સંબંધોને પાઈ દે

હૈયાની કટુતાને પીવરાવી એ ધારા, મીઠાશથી તો એને ભરી દે

સુખ સંપત્તિ શું કરશો જીવનમાં, જીવનમાં જો કટુતા વધારી દે

ડગલેને પગલે જંગ જીવનમાં, જંગ જીવનના મીઠાશથી જિતી લે

નીકળે મુખથી જે જે શબ્દો, માધૂર્યથી જીવનમાં એને ભરી દે

ટકશે ના વેર માધૂર્ય સામે, માધૂર્યથી વેરના ઝેરને હરી લે

અંતિમ જીત મેળવવાની છે પ્રભુના દિલ ઉપર, માધૂર્યથી એને જીતી લે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

harēka vātamāṁ mādhūrya bharī lē, mīṭhāśathī dila sahunā jītī lē

mīṭhāśa chē saṁjīvanī dhārā, ē dhārānī saṁjīvanī saṁbaṁdhōnē pāī dē

haiyānī kaṭutānē pīvarāvī ē dhārā, mīṭhāśathī tō ēnē bharī dē

sukha saṁpatti śuṁ karaśō jīvanamāṁ, jīvanamāṁ jō kaṭutā vadhārī dē

ḍagalēnē pagalē jaṁga jīvanamāṁ, jaṁga jīvananā mīṭhāśathī jitī lē

nīkalē mukhathī jē jē śabdō, mādhūryathī jīvanamāṁ ēnē bharī dē

ṭakaśē nā vēra mādhūrya sāmē, mādhūryathī vēranā jhēranē harī lē

aṁtima jīta mēlavavānī chē prabhunā dila upara, mādhūryathī ēnē jītī lē
Scan Image

Gujarati Bhajan no. 8890 by Satguru Devendra Ghia - Kaka
First...888788888889...Last