Hymn No. 8910
શ્વાસે શ્વાસમાં છે આશ છુપાયેલી, નજરે નજરમાં ભરી છે ઇંતેઝારી
śvāsē śvāsamāṁ chē āśa chupāyēlī, najarē najaramāṁ bharī chē iṁtējhārī
મા, ભગવાન (Almighty Mother, God)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18397
શ્વાસે શ્વાસમાં છે આશ છુપાયેલી, નજરે નજરમાં ભરી છે ઇંતેઝારી
શ્વાસે શ્વાસમાં છે આશ છુપાયેલી, નજરે નજરમાં ભરી છે ઇંતેઝારી
ભરીએ તો ડગ વિશ્વાસમાં તારા, છે બંનેની ઇજ્જત એમાં છુપાયેલી
પલકમાં પ્રલય કરનારી, આવી જા બનીને મારુ ભાગ્ય પલટાવનારી
કર્મે કર્મે સાથ દેનારી, આવી જા બની મારા કર્મોને ઊજળા કરનારી
સુખદુઃખથી છે ભરેલું જીવન, આવી જા બની સુખ વરસાવનારી
શક્યો નથી ઇચ્છાઓને હૈયામાં શમાવી, આવી જા બની વરદાન પ્રદાન કરનારી
સંસાર તાપમાં રહ્યા છીએ તપી, આવી જા બની શીતળ વાદળી ધરનારી
સદાય રહી છે ચિંતાઓ સતાવી, આવી જા બની, ચિંતાથી મુક્ત કરનારી
ડગલે ને પગલે રહ્યો છે વધતો અહં, આવી જા બની અહંને નષ્ટ કરનારી
ભક્તિ વિનાના રહ્યા છે હૈયા અમારા, આવી જા બની ભક્તિ વધારનારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śvāsē śvāsamāṁ chē āśa chupāyēlī, najarē najaramāṁ bharī chē iṁtējhārī
bharīē tō ḍaga viśvāsamāṁ tārā, chē baṁnēnī ijjata ēmāṁ chupāyēlī
palakamāṁ pralaya karanārī, āvī jā banīnē māru bhāgya palaṭāvanārī
karmē karmē sātha dēnārī, āvī jā banī mārā karmōnē ūjalā karanārī
sukhaduḥkhathī chē bharēluṁ jīvana, āvī jā banī sukha varasāvanārī
śakyō nathī icchāōnē haiyāmāṁ śamāvī, āvī jā banī varadāna pradāna karanārī
saṁsāra tāpamāṁ rahyā chīē tapī, āvī jā banī śītala vādalī dharanārī
sadāya rahī chē ciṁtāō satāvī, āvī jā banī, ciṁtāthī mukta karanārī
ḍagalē nē pagalē rahyō chē vadhatō ahaṁ, āvī jā banī ahaṁnē naṣṭa karanārī
bhakti vinānā rahyā chē haiyā amārā, āvī jā banī bhakti vadhāranārī
|
|