1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18401
ના સમજાવે જો તું, શું સમજવું મારે
ના સમજાવે જો તું, શું સમજવું મારે
કાંઈ કહે ના જો તું, જઈને કહેવું કોને
દુઃખ વિનાનું નથી જીવન, દુઃખથી સહુ ભાગે
આધાર વિનાના આધાર શોધે, જીવન એમાં ડહોળે
હતી અહંની શરૂઆત, ક્યાં જઈને એ પહોંચી
પ્રેમની મૂડી કરી ના ભેગી, ક્યાંથી એને વાપરે
અનેક અંકોનું તો છે જીવન એક નાટક
સારી રીતે ભજવ્યા વિના સારું ના એ બનશે
દુઃખના દિવસ વીતશે, સુખના દિવસ ના રહેશે
જીવનમાં મન તો બંનેનું સાક્ષી તો રહેશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ના સમજાવે જો તું, શું સમજવું મારે
કાંઈ કહે ના જો તું, જઈને કહેવું કોને
દુઃખ વિનાનું નથી જીવન, દુઃખથી સહુ ભાગે
આધાર વિનાના આધાર શોધે, જીવન એમાં ડહોળે
હતી અહંની શરૂઆત, ક્યાં જઈને એ પહોંચી
પ્રેમની મૂડી કરી ના ભેગી, ક્યાંથી એને વાપરે
અનેક અંકોનું તો છે જીવન એક નાટક
સારી રીતે ભજવ્યા વિના સારું ના એ બનશે
દુઃખના દિવસ વીતશે, સુખના દિવસ ના રહેશે
જીવનમાં મન તો બંનેનું સાક્ષી તો રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā samajāvē jō tuṁ, śuṁ samajavuṁ mārē
kāṁī kahē nā jō tuṁ, jaīnē kahēvuṁ kōnē
duḥkha vinānuṁ nathī jīvana, duḥkhathī sahu bhāgē
ādhāra vinānā ādhāra śōdhē, jīvana ēmāṁ ḍahōlē
hatī ahaṁnī śarūāta, kyāṁ jaīnē ē pahōṁcī
prēmanī mūḍī karī nā bhēgī, kyāṁthī ēnē vāparē
anēka aṁkōnuṁ tō chē jīvana ēka nāṭaka
sārī rītē bhajavyā vinā sāruṁ nā ē banaśē
duḥkhanā divasa vītaśē, sukhanā divasa nā rahēśē
jīvanamāṁ mana tō baṁnēnuṁ sākṣī tō rahēśē
|
|