Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8928
આવશો એક વાર સ્વપ્નમાં, સ્વપ્નાને ચાર ચાંદ લાગી જશે
Āvaśō ēka vāra svapnamāṁ, svapnānē cāra cāṁda lāgī jaśē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8928

આવશો એક વાર સ્વપ્નમાં, સ્વપ્નાને ચાર ચાંદ લાગી જશે

  No Audio

āvaśō ēka vāra svapnamāṁ, svapnānē cāra cāṁda lāgī jaśē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18415 આવશો એક વાર સ્વપ્નમાં, સ્વપ્નાને ચાર ચાંદ લાગી જશે આવશો એક વાર સ્વપ્નમાં, સ્વપ્નાને ચાર ચાંદ લાગી જશે

કરી શકતા નથી જે વાત જાહેરમાં, સ્વપ્નમાં વાત એ બધી થઈ જાશે

હશો મોકળા તમે, હશું મોકળા અમે, મોકળાશ ત્યાં લેખે લાગશે

હશે ના કોઈ રોકટોક, મન મોકળાશની મ્હેર તો એમાં માણશે

મારી આંખ સામે તું, તારી આંખ સામે હું, ના વચ્ચે તો કોઈ આવશે

આંખો વાતો કરશે, હૈયા લાડ લડાવશે, ધન્ય ઘડી એ તો બનશે

પડશે સમય ઓછો, સમય તો કમ સમયનું તો એ કરતો જાશે

આપણને પૂછયા વિના ના ત્યાં, કોઈ બીજું ત્યાં આવી શકશે

પાપણની અંદર રહેશે સલામત તું, રહીશ સલામત હું, સલામતી હશે

ફેરવશો ના વિચાર આવવાનો, છે ઈજન તમને, તમે આવી જાશો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvaśō ēka vāra svapnamāṁ, svapnānē cāra cāṁda lāgī jaśē

karī śakatā nathī jē vāta jāhēramāṁ, svapnamāṁ vāta ē badhī thaī jāśē

haśō mōkalā tamē, haśuṁ mōkalā amē, mōkalāśa tyāṁ lēkhē lāgaśē

haśē nā kōī rōkaṭōka, mana mōkalāśanī mhēra tō ēmāṁ māṇaśē

mārī āṁkha sāmē tuṁ, tārī āṁkha sāmē huṁ, nā vaccē tō kōī āvaśē

āṁkhō vātō karaśē, haiyā lāḍa laḍāvaśē, dhanya ghaḍī ē tō banaśē

paḍaśē samaya ōchō, samaya tō kama samayanuṁ tō ē karatō jāśē

āpaṇanē pūchayā vinā nā tyāṁ, kōī bījuṁ tyāṁ āvī śakaśē

pāpaṇanī aṁdara rahēśē salāmata tuṁ, rahīśa salāmata huṁ, salāmatī haśē

phēravaśō nā vicāra āvavānō, chē ījana tamanē, tamē āvī jāśō
Scan Image

Gujarati Bhajan no. 8928 by Satguru Devendra Ghia - Kaka
First...892389248925...Last