Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8929
આવી જા, આવી જા, આવી જા માડી તું આવી જા, આવી જા
Āvī jā, āvī jā, āvī jā māḍī tuṁ āvī jā, āvī jā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8929

આવી જા, આવી જા, આવી જા માડી તું આવી જા, આવી જા

  No Audio

āvī jā, āvī jā, āvī jā māḍī tuṁ āvī jā, āvī jā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18416 આવી જા, આવી જા, આવી જા માડી તું આવી જા, આવી જા આવી જા, આવી જા, આવી જા માડી તું આવી જા, આવી જા

દાઝેલું છે દિલડું, મુંઝાયેલું છે મનડું, દેવા શાંતિ એને - તું ...

કર્યાં કર્મો કેવા ના જાણું, લઈને ફળનો થાળ જીવનમાં આવતું - તું ...

તમાચો મારી રાખ્યા ગાલ લાલ જીવનમાં સ્ફુર્તિલી લાવી આપવા - તું ...

સુખદુઃખના મોજા ઊછળે, હૈયે જીવનમાં, સુખ વધારવા - તું ...

જીવનની દૃષ્ટિ બદલવા, જીવનને સાચે વળાંક આપવા - તું ...

અશાંત મનડાને શાંતિ આપવા, હૈયામાં તો શાંતિ સ્થાપવા - તું ...

જીવનભર તો રાહ જોઈ તારી, તારા દર્શન આપવા માત - તું ...

વાટે ને ઘાટે વધે મૂંઝારા, મુંઝાયેલાને મારગ બતાવવા - તું ...

હૈયેથી દુઃખની હસ્તી મીટાવવા, સુખનો સાગર છલકાવવા - તું ...

ખોટે રસ્તે ચાલતા આ બાળને, સાચે રસ્તે ચલાવવા - તું ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvī jā, āvī jā, āvī jā māḍī tuṁ āvī jā, āvī jā

dājhēluṁ chē dilaḍuṁ, muṁjhāyēluṁ chē manaḍuṁ, dēvā śāṁti ēnē - tuṁ ...

karyāṁ karmō kēvā nā jāṇuṁ, laīnē phalanō thāla jīvanamāṁ āvatuṁ - tuṁ ...

tamācō mārī rākhyā gāla lāla jīvanamāṁ sphurtilī lāvī āpavā - tuṁ ...

sukhaduḥkhanā mōjā ūchalē, haiyē jīvanamāṁ, sukha vadhāravā - tuṁ ...

jīvananī dr̥ṣṭi badalavā, jīvananē sācē valāṁka āpavā - tuṁ ...

aśāṁta manaḍānē śāṁti āpavā, haiyāmāṁ tō śāṁti sthāpavā - tuṁ ...

jīvanabhara tō rāha jōī tārī, tārā darśana āpavā māta - tuṁ ...

vāṭē nē ghāṭē vadhē mūṁjhārā, muṁjhāyēlānē māraga batāvavā - tuṁ ...

haiyēthī duḥkhanī hastī mīṭāvavā, sukhanō sāgara chalakāvavā - tuṁ ...

khōṭē rastē cālatā ā bālanē, sācē rastē calāvavā - tuṁ ...
Scan Image

Gujarati Bhajan no. 8929 by Satguru Devendra Ghia - Kaka

First...892689278928...Last