Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8930
કેવા હતા ને કેવા છીએ માડી, તારા વિના માડી કોણ કહી શકે
Kēvā hatā nē kēvā chīē māḍī, tārā vinā māḍī kōṇa kahī śakē

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 8930

કેવા હતા ને કેવા છીએ માડી, તારા વિના માડી કોણ કહી શકે

  No Audio

kēvā hatā nē kēvā chīē māḍī, tārā vinā māḍī kōṇa kahī śakē

મા, ભગવાન (Almighty Mother, God)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18417 કેવા હતા ને કેવા છીએ માડી, તારા વિના માડી કોણ કહી શકે કેવા હતા ને કેવા છીએ માડી, તારા વિના માડી કોણ કહી શકે

મનમાં છે શું ને કરીએ છે શું, તારા વિના એ કોણ જાણી શકે

જીવન દીધું તેં, આશ પૂરી કરી કે ના કરી, તારા વિના કોણ કહી શકે

બંધાયેલા છીએ બંધનોમાં, તારા વિના કોણ એમાંથી છોડાવી શકે

સુખ કાજે મારીયે ખૂબ ફાંફાં, તારા વિના સાચું સુખ કોણ દઈ શકે

સાથ મળ્યા સાથ છૂટયા, તારા વિના સાચો સાથ કોણ દઈ શકે

સાચી જાણકારી જગમાં જીવનની, તારા વિના બીજું કોણ આપી શકે

સમજે માનવ જગ ચલાવે છે એ, તારા વિના કોણ એ ચલાવી શકે

કરુણા પ્રેમ આનંદનો સાગર તું, તારા વિના કોણ એ વહાવી શકે

દેખાય ના તું બધે પ્રસરેલી છે તું, તારી બરોબરી કોણ કરી શકે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kēvā hatā nē kēvā chīē māḍī, tārā vinā māḍī kōṇa kahī śakē

manamāṁ chē śuṁ nē karīē chē śuṁ, tārā vinā ē kōṇa jāṇī śakē

jīvana dīdhuṁ tēṁ, āśa pūrī karī kē nā karī, tārā vinā kōṇa kahī śakē

baṁdhāyēlā chīē baṁdhanōmāṁ, tārā vinā kōṇa ēmāṁthī chōḍāvī śakē

sukha kājē mārīyē khūba phāṁphāṁ, tārā vinā sācuṁ sukha kōṇa daī śakē

sātha malyā sātha chūṭayā, tārā vinā sācō sātha kōṇa daī śakē

sācī jāṇakārī jagamāṁ jīvananī, tārā vinā bījuṁ kōṇa āpī śakē

samajē mānava jaga calāvē chē ē, tārā vinā kōṇa ē calāvī śakē

karuṇā prēma ānaṁdanō sāgara tuṁ, tārā vinā kōṇa ē vahāvī śakē

dēkhāya nā tuṁ badhē prasarēlī chē tuṁ, tārī barōbarī kōṇa karī śakē
Scan Image

Gujarati Bhajan no. 8930 by Satguru Devendra Ghia - Kaka
First...892689278928...Last