Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8935
સર્જનહારા રે, કરી જગમાં કમાલ તેં તો કેવી
Sarjanahārā rē, karī jagamāṁ kamāla tēṁ tō kēvī

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

Hymn No. 8935

સર્જનહારા રે, કરી જગમાં કમાલ તેં તો કેવી

  No Audio

sarjanahārā rē, karī jagamāṁ kamāla tēṁ tō kēvī

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18422 સર્જનહારા રે, કરી જગમાં કમાલ તેં તો કેવી સર્જનહારા રે, કરી જગમાં કમાલ તેં તો કેવી

રાખવા સ્થિર તનડાંને, દીધું માનવને મન ફરતું ને ફરતું

અધૂરામાં પૂરું, દીધું માનવને ઇચ્છાઓનું લાંબું પૂંછડું

જીવાડયો જગમાં એને બાંધી, આશાઓનું લાંબુ તાતણું

રાખી ના ઊણપ જીવનમાં, બાંધ્યું એને પ્રેમનું દોરડું મોટું

સદા કાર્યરત રાખવા જીવનમાં, દીધું સફળતાને નિષ્ફળતાનું પોટલું

સદા જકડી રાખવા હૈયામાં, પ્રગટાવ્યું ચિંતાઓનું મોટું તાપણું

નાખી કાજળઘેરા અંધારામાં, દીધું નાનકડું અજવાળાનું બિંદુ

કરવા કસર પૂરી, દીધું જીવનમાં એને દુઃખદર્દનું રે ગૂંચડું

જીવાડી ને જીવાડી રાખ્યો જગમાં એને, દઈ દઈને સ્વપ્નું મીઠું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sarjanahārā rē, karī jagamāṁ kamāla tēṁ tō kēvī

rākhavā sthira tanaḍāṁnē, dīdhuṁ mānavanē mana pharatuṁ nē pharatuṁ

adhūrāmāṁ pūruṁ, dīdhuṁ mānavanē icchāōnuṁ lāṁbuṁ pūṁchaḍuṁ

jīvāḍayō jagamāṁ ēnē bāṁdhī, āśāōnuṁ lāṁbu tātaṇuṁ

rākhī nā ūṇapa jīvanamāṁ, bāṁdhyuṁ ēnē prēmanuṁ dōraḍuṁ mōṭuṁ

sadā kāryarata rākhavā jīvanamāṁ, dīdhuṁ saphalatānē niṣphalatānuṁ pōṭaluṁ

sadā jakaḍī rākhavā haiyāmāṁ, pragaṭāvyuṁ ciṁtāōnuṁ mōṭuṁ tāpaṇuṁ

nākhī kājalaghērā aṁdhārāmāṁ, dīdhuṁ nānakaḍuṁ ajavālānuṁ biṁdu

karavā kasara pūrī, dīdhuṁ jīvanamāṁ ēnē duḥkhadardanuṁ rē gūṁcaḍuṁ

jīvāḍī nē jīvāḍī rākhyō jagamāṁ ēnē, daī daīnē svapnuṁ mīṭhuṁ
Scan Image

Gujarati Bhajan no. 8935 by Satguru Devendra Ghia - Kaka
First...893289338934...Last