1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18423
કાના તું ગોકુળિયું છોડી મથુરા જાતો ના
કાના તું ગોકુળિયું છોડી મથુરા જાતો ના
મળશે ના તને ત્યાં કોઈ રાધા પ્યારી - ગોકુળિયું ...
કદમવૃક્ષ રહેશે ઝૂરતું તારી યાદોમાં, રમ્યા હતા રાસ ગોકુળના નરનારી - ગોકુળિયું ...
યમુના તટપર સહુ ને યમુનાના જળ જોશે વાટલડી - ગોકુળિયું ...
થઈ જાશે સૂનું વૃંદાવન, રાખજે ધ્યાનમાં એની ઉદાસી - ગોકુળિયું ...
માખણની મટુકી પડી જાશે સૂની, રાહ જોશે આવી ક્યારે તું દે ફોડી - ગોકુળિયું ...
મળશે શું પ્રેમ તને ગોકુળ જેવો જોઈ તને હૈયા આનંદે ઊછળતા - ગોકુળિયું ...
ગોકુળ છોડી જવાનું નામ તમે ના લેતા - ગોકુળિયું ...
વગાડી હતી બંસરી તેં યમુના તટે, વિંધ્યા હતા હૈયા સહુના - ગોકુળિયું ...
રૂઝવવા સહુના હૈયાને, ગોકુળ છોડી ના જાતા - ગોકુળિયું ...
મળશે ના હૈયું ત્યાં કાંઈ રાધા જેવું જીવનભર જેણે જોઈ રાહ - ગોકુળિયું ...
સાચા પ્રેમને તરછોડી જોજે રે, વ્હાલ ખોટા પ્રેમમાં ફસાતા ના - ગોકુળિયું ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kānā tuṁ gōkuliyuṁ chōḍī mathurā jātō nā
malaśē nā tanē tyāṁ kōī rādhā pyārī - gōkuliyuṁ ...
kadamavr̥kṣa rahēśē jhūratuṁ tārī yādōmāṁ, ramyā hatā rāsa gōkulanā naranārī - gōkuliyuṁ ...
yamunā taṭapara sahu nē yamunānā jala jōśē vāṭalaḍī - gōkuliyuṁ ...
thaī jāśē sūnuṁ vr̥ṁdāvana, rākhajē dhyānamāṁ ēnī udāsī - gōkuliyuṁ ...
mākhaṇanī maṭukī paḍī jāśē sūnī, rāha jōśē āvī kyārē tuṁ dē phōḍī - gōkuliyuṁ ...
malaśē śuṁ prēma tanē gōkula jēvō jōī tanē haiyā ānaṁdē ūchalatā - gōkuliyuṁ ...
gōkula chōḍī javānuṁ nāma tamē nā lētā - gōkuliyuṁ ...
vagāḍī hatī baṁsarī tēṁ yamunā taṭē, viṁdhyā hatā haiyā sahunā - gōkuliyuṁ ...
rūjhavavā sahunā haiyānē, gōkula chōḍī nā jātā - gōkuliyuṁ ...
malaśē nā haiyuṁ tyāṁ kāṁī rādhā jēvuṁ jīvanabhara jēṇē jōī rāha - gōkuliyuṁ ...
sācā prēmanē tarachōḍī jōjē rē, vhāla khōṭā prēmamāṁ phasātā nā - gōkuliyuṁ ...
|
|