1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18426
એકવાત એક રીતે એક લાગે, બીજી રીતે જોતાં બીજી લાગે
એકવાત એક રીતે એક લાગે, બીજી રીતે જોતાં બીજી લાગે
આ તો એક જ વાતનો વિવિધતાનો તો વિસ્તાર છે
એકવાત એકવાર સત્ય લાગે, બીજીવાર અસત્યનો અંશ પરખાય છે
એકવાત એકવાર જકડી રાખે, એ જ વાત બીજીવાર કંટાળો આપે છે
એકવાત એકવાર પ્રગટાવે લાગણી, એ જ વાત બીજીવાર શુષ્ક લાગે છે
એકવાત એકવાર રમુજ ઊભી કરે, એ જ વાત બીજીવાર ના લક્ષ્યમાં આવે છે
એકવાત એકવાર પ્રેમ બધન બાંધે, એ જ વાત બીજીવાર નીરસ બને છે
એકવાત એકવાર શૂરવીરતા પ્રેરે, એ જ વાત બીજીવાર અસર વિનાની રહે છે
એકવાત એકવાર પૂર્ણ લાગે, એ જ વાત બીજીવાર ખામીભરી લાગે છે
એકવાત એકવાર સંબંધ બાંધો, એ જ વાત બીજીવાર દૂર રાખે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēkavāta ēka rītē ēka lāgē, bījī rītē jōtāṁ bījī lāgē
ā tō ēka ja vātanō vividhatānō tō vistāra chē
ēkavāta ēkavāra satya lāgē, bījīvāra asatyanō aṁśa parakhāya chē
ēkavāta ēkavāra jakaḍī rākhē, ē ja vāta bījīvāra kaṁṭālō āpē chē
ēkavāta ēkavāra pragaṭāvē lāgaṇī, ē ja vāta bījīvāra śuṣka lāgē chē
ēkavāta ēkavāra ramuja ūbhī karē, ē ja vāta bījīvāra nā lakṣyamāṁ āvē chē
ēkavāta ēkavāra prēma badhana bāṁdhē, ē ja vāta bījīvāra nīrasa banē chē
ēkavāta ēkavāra śūravīratā prērē, ē ja vāta bījīvāra asara vinānī rahē chē
ēkavāta ēkavāra pūrṇa lāgē, ē ja vāta bījīvāra khāmībharī lāgē chē
ēkavāta ēkavāra saṁbaṁdha bāṁdhō, ē ja vāta bījīvāra dūra rākhē chē
|
|