1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18432
માડી તારો સાદ ગગનમાં ગાજે, સાંભળે એને સંભળાય છે
માડી તારો સાદ ગગનમાં ગાજે, સાંભળે એને સંભળાય છે
પ્રેમભરી આંખો વરસાવે પ્રેમ, ભાગ્યશાળી એને ઝીલે છે
તારી ઝાંઝરીના રણકાર, ભાગયશાળીઓને સંભળાય છે
માડી તારી ગરબાની તાળીઓને ગરબા, એક ધ્યાન કરતા જાય છે
માડી તારી ગરબાની ઠેસ તો, ગગનમાં ખૂબ ગાજે છે
માડી તું ગરબે ઘૂમતી, ત્રણે ભવનમાં મહાલે છે
માડી તું આનંદે ગરબે રમતી, સહુને આનંદે નવરાવે છે
માડી તારા આંખના ઇશારે, જગ સારાને તું નચાવે છે
માડી દે જ્યાં તું તારી આંગળીઓનો સહારો, ભવસાગર તરાવે છે
માડી એક એક શબ્દ તારો, હૈયે અનોખો પ્રકાશ પાથરે છે
https://www.youtube.com/watch?v=aUrzQjPeSWk
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
માડી તારો સાદ ગગનમાં ગાજે, સાંભળે એને સંભળાય છે
પ્રેમભરી આંખો વરસાવે પ્રેમ, ભાગ્યશાળી એને ઝીલે છે
તારી ઝાંઝરીના રણકાર, ભાગયશાળીઓને સંભળાય છે
માડી તારી ગરબાની તાળીઓને ગરબા, એક ધ્યાન કરતા જાય છે
માડી તારી ગરબાની ઠેસ તો, ગગનમાં ખૂબ ગાજે છે
માડી તું ગરબે ઘૂમતી, ત્રણે ભવનમાં મહાલે છે
માડી તું આનંદે ગરબે રમતી, સહુને આનંદે નવરાવે છે
માડી તારા આંખના ઇશારે, જગ સારાને તું નચાવે છે
માડી દે જ્યાં તું તારી આંગળીઓનો સહારો, ભવસાગર તરાવે છે
માડી એક એક શબ્દ તારો, હૈયે અનોખો પ્રકાશ પાથરે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māḍī tārō sāda gaganamāṁ gājē, sāṁbhalē ēnē saṁbhalāya chē
prēmabharī āṁkhō varasāvē prēma, bhāgyaśālī ēnē jhīlē chē
tārī jhāṁjharīnā raṇakāra, bhāgayaśālīōnē saṁbhalāya chē
māḍī tārī garabānī tālīōnē garabā, ēka dhyāna karatā jāya chē
māḍī tārī garabānī ṭhēsa tō, gaganamāṁ khūba gājē chē
māḍī tuṁ garabē ghūmatī, traṇē bhavanamāṁ mahālē chē
māḍī tuṁ ānaṁdē garabē ramatī, sahunē ānaṁdē navarāvē chē
māḍī tārā āṁkhanā iśārē, jaga sārānē tuṁ nacāvē chē
māḍī dē jyāṁ tuṁ tārī āṁgalīōnō sahārō, bhavasāgara tarāvē chē
māḍī ēka ēka śabda tārō, haiyē anōkhō prakāśa pātharē chē
|
|