Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8946
ડૂબ્યા હતા ઘેનમાં એવા જીવનભર ના એમાંથી જાગી શક્યા
Ḍūbyā hatā ghēnamāṁ ēvā jīvanabhara nā ēmāṁthī jāgī śakyā

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 8946

ડૂબ્યા હતા ઘેનમાં એવા જીવનભર ના એમાંથી જાગી શક્યા

  No Audio

ḍūbyā hatā ghēnamāṁ ēvā jīvanabhara nā ēmāṁthī jāgī śakyā

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18433 ડૂબ્યા હતા ઘેનમાં એવા જીવનભર ના એમાંથી જાગી શક્યા ડૂબ્યા હતા ઘેનમાં એવા જીવનભર ના એમાંથી જાગી શક્યા

ચડયા હતા અનેક ઘેન એમાં. છૂટયા એકમાંથી બીજામાં સરક્યા

કદી ડૂબ્યા પ્રેમના ઘેનમાં એવા, મન ના થયું બહાર નીકળવા

ના લથડયા પગ તો એમાં, ના મંઝિલે તોય પહોંચી શક્યા

જુદા જુદા ઘેનની પડી અસર જુદી, જીવન એમાં તો એમ ચાલ્યા

કંઈક ઘેન ચડયા એવા ઘેરા, ના જલદી બહાર એમાંથી નીકળી શક્યા

કંઈક ચડયા ઘેન એવા, પૂરેપૂરા જીવનના ભાન હરી લીધા

મળી દિશા ઘેનને જ્યાં સાચી, મંઝિલ તરફ એ લઈ ગયા

ચડયા લક્ષ્મીના અહંના ઘેન જીવનમાં, રહ્યા એ તો કાચા

ચડયા ભક્તિને પ્રેમના ઘેન, જ્યાં પ્રભુના ચરણ જગમાં પામ્યા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ḍūbyā hatā ghēnamāṁ ēvā jīvanabhara nā ēmāṁthī jāgī śakyā

caḍayā hatā anēka ghēna ēmāṁ. chūṭayā ēkamāṁthī bījāmāṁ sarakyā

kadī ḍūbyā prēmanā ghēnamāṁ ēvā, mana nā thayuṁ bahāra nīkalavā

nā lathaḍayā paga tō ēmāṁ, nā maṁjhilē tōya pahōṁcī śakyā

judā judā ghēnanī paḍī asara judī, jīvana ēmāṁ tō ēma cālyā

kaṁīka ghēna caḍayā ēvā ghērā, nā jaladī bahāra ēmāṁthī nīkalī śakyā

kaṁīka caḍayā ghēna ēvā, pūrēpūrā jīvananā bhāna harī līdhā

malī diśā ghēnanē jyāṁ sācī, maṁjhila tarapha ē laī gayā

caḍayā lakṣmīnā ahaṁnā ghēna jīvanamāṁ, rahyā ē tō kācā

caḍayā bhaktinē prēmanā ghēna, jyāṁ prabhunā caraṇa jagamāṁ pāmyā
Scan Image

Gujarati Bhajan no. 8946 by Satguru Devendra Ghia - Kaka
First...894189428943...Last