Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8948
છૂટો દોર મૂક્યો અહંને જગમાં જીવનમાં તો જ્યાં
Chūṭō dōra mūkyō ahaṁnē jagamāṁ jīvanamāṁ tō jyāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8948

છૂટો દોર મૂક્યો અહંને જગમાં જીવનમાં તો જ્યાં

  No Audio

chūṭō dōra mūkyō ahaṁnē jagamāṁ jīvanamāṁ tō jyāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18435 છૂટો દોર મૂક્યો અહંને જગમાં જીવનમાં તો જ્યાં છૂટો દોર મૂક્યો અહંને જગમાં જીવનમાં તો જ્યાં

રહ્યો સહુ સાથે જીવનથી એ ટકરાતો ને ટકરાતો

રહ્યો ખુદના અસ્તિત્વને મોટો ગણતો ને ગણતો

અન્યના અસ્તિત્વને રહ્યો એ ગૌણ સમજતો

પ્રેમમાં પણ રહ્યો એ બદલા માંગતો ને માંગતો

નિઃસ્વાર્થતાને રહ્યો દિલમાંથી ભૂંસતો ને ભૂંસતો

ના કોઈસાથે ભળી શક્યો, ના કોઈનો બની શક્યો

ખુદને જગનું મધ્યબિંદુ સમજી ફૂલાતો ને ફૂલાતો રહ્યો

પ્રેમના અંકુર ફૂટયા ના હૈયે, ના પ્રેમ પામ્યો, જગાવી શંકા

ખુદના જીવનને, અન્યના જીવનને મુસીબતમાં મુક્તો રહ્યો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chūṭō dōra mūkyō ahaṁnē jagamāṁ jīvanamāṁ tō jyāṁ

rahyō sahu sāthē jīvanathī ē ṭakarātō nē ṭakarātō

rahyō khudanā astitvanē mōṭō gaṇatō nē gaṇatō

anyanā astitvanē rahyō ē gauṇa samajatō

prēmamāṁ paṇa rahyō ē badalā māṁgatō nē māṁgatō

niḥsvārthatānē rahyō dilamāṁthī bhūṁsatō nē bhūṁsatō

nā kōīsāthē bhalī śakyō, nā kōīnō banī śakyō

khudanē jaganuṁ madhyabiṁdu samajī phūlātō nē phūlātō rahyō

prēmanā aṁkura phūṭayā nā haiyē, nā prēma pāmyō, jagāvī śaṁkā

khudanā jīvananē, anyanā jīvananē musībatamāṁ muktō rahyō
Scan Image

Gujarati Bhajan no. 8948 by Satguru Devendra Ghia - Kaka
First...894489458946...Last