Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8950
બેસશો કે ના બેસશો પ્રભુ સામે, દિલ તમારુ પ્રભુએ વાંચી લીધું છે
Bēsaśō kē nā bēsaśō prabhu sāmē, dila tamāru prabhuē vāṁcī līdhuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8950

બેસશો કે ના બેસશો પ્રભુ સામે, દિલ તમારુ પ્રભુએ વાંચી લીધું છે

  No Audio

bēsaśō kē nā bēsaśō prabhu sāmē, dila tamāru prabhuē vāṁcī līdhuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18437 બેસશો કે ના બેસશો પ્રભુ સામે, દિલ તમારુ પ્રભુએ વાંચી લીધું છે બેસશો કે ના બેસશો પ્રભુ સામે, દિલ તમારુ પ્રભુએ વાંચી લીધું છે

કહેશો કે ના કહેશો પ્રભુને, તમારી વાત પ્રભુએ તો સાંભળી લીધી છે

નથી કાંઈ એ નાટક કરતા, નજર બહાર ના તમને તો જ્વા દીધા છે

આપી છૂટો દોર તમને, ના હાથમાંતી દોર એણે છટકવા દીધા છે

પ્રેમતણાં અગ્નિમાં રહ્યા છે પકવતા, કાચા તોય કંઈક રહી ગયા છે

નજરે નજરમાં રહ્યા પ્રેમ વરસાવતા, માંડી નજર જેણે પ્રેમ એ પામ્યા છે

ઉત્સુક્તા છે ગળે લગાડવાની, સહુ માયા પાછળ દોડતા રહ્યા છે

ના એકલા રહેવા દીધા કોઈને, લહાણી પ્રેમની એ કરતા રહ્યા છે

હરેક વસ્તુમાં છે સાથ એનો ને એનો સમજનારા તો એ સમજ્યા છે

કહેવું એને શાને, દેવા જેવું સહુને, જગમાં એ દેતાને દેતા રહ્યા છે
View Original Increase Font Decrease Font

બેસશો કે ના બેસશો પ્રભુ સામે, દિલ તમારુ પ્રભુએ વાંચી લીધું છે

કહેશો કે ના કહેશો પ્રભુને, તમારી વાત પ્રભુએ તો સાંભળી લીધી છે

નથી કાંઈ એ નાટક કરતા, નજર બહાર ના તમને તો જ્વા દીધા છે

આપી છૂટો દોર તમને, ના હાથમાંતી દોર એણે છટકવા દીધા છે

પ્રેમતણાં અગ્નિમાં રહ્યા છે પકવતા, કાચા તોય કંઈક રહી ગયા છે

નજરે નજરમાં રહ્યા પ્રેમ વરસાવતા, માંડી નજર જેણે પ્રેમ એ પામ્યા છે

ઉત્સુક્તા છે ગળે લગાડવાની, સહુ માયા પાછળ દોડતા રહ્યા છે

ના એકલા રહેવા દીધા કોઈને, લહાણી પ્રેમની એ કરતા રહ્યા છે

હરેક વસ્તુમાં છે સાથ એનો ને એનો સમજનારા તો એ સમજ્યા છે

કહેવું એને શાને, દેવા જેવું સહુને, જગમાં એ દેતાને દેતા રહ્યા છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bēsaśō kē nā bēsaśō prabhu sāmē, dila tamāru prabhuē vāṁcī līdhuṁ chē

kahēśō kē nā kahēśō prabhunē, tamārī vāta prabhuē tō sāṁbhalī līdhī chē

nathī kāṁī ē nāṭaka karatā, najara bahāra nā tamanē tō jvā dīdhā chē

āpī chūṭō dōra tamanē, nā hāthamāṁtī dōra ēṇē chaṭakavā dīdhā chē

prēmataṇāṁ agnimāṁ rahyā chē pakavatā, kācā tōya kaṁīka rahī gayā chē

najarē najaramāṁ rahyā prēma varasāvatā, māṁḍī najara jēṇē prēma ē pāmyā chē

utsuktā chē galē lagāḍavānī, sahu māyā pāchala dōḍatā rahyā chē

nā ēkalā rahēvā dīdhā kōīnē, lahāṇī prēmanī ē karatā rahyā chē

harēka vastumāṁ chē sātha ēnō nē ēnō samajanārā tō ē samajyā chē

kahēvuṁ ēnē śānē, dēvā jēvuṁ sahunē, jagamāṁ ē dētānē dētā rahyā chē
Scan Image

Gujarati Bhajan no. 8950 by Satguru Devendra Ghia - Kaka
First...894789488949...Last