1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18438
મળે ત્યાંથી સાથને સાથ છે લેવા, નથી નાદાનીના પોટલા ઉંચક્વા

છે જંગ ભલે એકલાનો સંગે સંગે રહી, સંગમાં તો છે જગં લડવા
છે જરૂરિયાત જગમાં સહુની એક, નથી જુદા કોઈને એમાં ગણવા
હોય વિચારો જુદા, રસ્તા પણ જુદા, મળે સાથ જેના છે સાથે એને લેવા
કાઢી શક્યા નથી અંદાજ ખુદના, અંદાજ અન્યના તો ક્યાંથી કાઢવા
રહ્યા છે મનના ઘોડલા સહુના નાચતા છે ચિંતા સહુને કેમ કાબૂમાં રાખવા
ખુદ જ્યાં પૂરેપૂરા ધર્મી નથી, અધર્મી ક્યાંથી તો અન્યને ગણવા
અદ્ભુત છે રચના કુદરતની, નકામી ચીજોના પણ સાથ પડે છે લેવા
હશે વિશ્વાસ જો પ્રભુમાં પડશે જરૂરિયાત તો , આવશે સાથ દેવા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
malē tyāṁthī sāthanē sātha chē lēvā, nathī nādānīnā pōṭalā uṁcakvā
chē jaṁga bhalē ēkalānō saṁgē saṁgē rahī, saṁgamāṁ tō chē jagaṁ laḍavā
chē jarūriyāta jagamāṁ sahunī ēka, nathī judā kōīnē ēmāṁ gaṇavā
hōya vicārō judā, rastā paṇa judā, malē sātha jēnā chē sāthē ēnē lēvā
kāḍhī śakyā nathī aṁdāja khudanā, aṁdāja anyanā tō kyāṁthī kāḍhavā
rahyā chē mananā ghōḍalā sahunā nācatā chē ciṁtā sahunē kēma kābūmāṁ rākhavā
khuda jyāṁ pūrēpūrā dharmī nathī, adharmī kyāṁthī tō anyanē gaṇavā
adbhuta chē racanā kudaratanī, nakāmī cījōnā paṇa sātha paḍē chē lēvā
haśē viśvāsa jō prabhumāṁ paḍaśē jarūriyāta tō , āvaśē sātha dēvā
|
|