1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18441
વિચારોના તોફાનોમાં અંતરમાં ઉઠયા, અંતર એમાં ધ્રૂષજી ઉઠયું

મળી વિચારોને જ્યાં વાચા, જગમાં ધરા એમાં ધ્રૂષજી ઊઠી
ના શાંતિ મનમાં, ના દિલમાં, જીવન એમાં ધ્રૂષજી ઉઠયું
ફળી ના આશા જ્યાં જીવનમાં, આશા તો ત્યા ધ્રૂષજી ઊઠી
મન મૂરઝાયું તન સુકાયા, હાલ જીવનના એમાં ધ્રૂષજી ઉઠયા
વિકારોનો શેતાન સળવળ્યો હૈયામાં, જીવન તો એમાં ધ્રૂષજી ઉઠયું
અર્ધમ પ્રવેશ્યો જ્યાં મનમાં, જીવનનો પાયો એમાં ધ્રૂષજી ઉઠયો
ક્રોધને ઈર્ષ્યા જલ્યા જ્યાં હૈયામાં, જીવન એમાં ધ્રૂષજી ઉઠયું
કિસ્મતે ડગમગાવ્યા પાયા જીવનના, જીવન એમાં ધ્રૂષજી ઉઠયું
શંકાઓએ ઘર કર્યાં નજરને હૈયામાં, સંબંધો એમાં ધ્રૂષજી ઉઠયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vicārōnā tōphānōmāṁ aṁtaramāṁ uṭhayā, aṁtara ēmāṁ dhrūṣajī uṭhayuṁ
malī vicārōnē jyāṁ vācā, jagamāṁ dharā ēmāṁ dhrūṣajī ūṭhī
nā śāṁti manamāṁ, nā dilamāṁ, jīvana ēmāṁ dhrūṣajī uṭhayuṁ
phalī nā āśā jyāṁ jīvanamāṁ, āśā tō tyā dhrūṣajī ūṭhī
mana mūrajhāyuṁ tana sukāyā, hāla jīvananā ēmāṁ dhrūṣajī uṭhayā
vikārōnō śētāna salavalyō haiyāmāṁ, jīvana tō ēmāṁ dhrūṣajī uṭhayuṁ
ardhama pravēśyō jyāṁ manamāṁ, jīvananō pāyō ēmāṁ dhrūṣajī uṭhayō
krōdhanē īrṣyā jalyā jyāṁ haiyāmāṁ, jīvana ēmāṁ dhrūṣajī uṭhayuṁ
kismatē ḍagamagāvyā pāyā jīvananā, jīvana ēmāṁ dhrūṣajī uṭhayuṁ
śaṁkāōē ghara karyāṁ najaranē haiyāmāṁ, saṁbaṁdhō ēmāṁ dhrūṣajī uṭhayuṁ
|
|