1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18443
પ્રભુનું કહ્યું સહુ માને ને વર્તે, જીવનમાં સહુ મુક્ત બને

સૃષ્ટિ પ્રભુએ તો સંકેલવી, સૃષ્ટિ પ્રભુએ સંકેલવી પડે
માનવી સહુ કર્મો પ્રભુને ચરણે ધરે, પ્રભુ કર્તા તો એનો બને
કર્મોમાંથી સહુ જ્યાં મુક્ત બને, સૃષ્ટિ પ્રભુએ તો સંકેલવી પડે
ના કોઈ ઈર્ષ્યા કરે હૈયામાં ધીર રહે, ના કોઈ ઝઘડો કરે
જગમાં પ્રભુ તો નવરા પડે સૃષ્ટિ પ્રભુએ તો સંકેલવી પડે
ના કોઈના દિલમાં ક્રોધ વસે સહુ સહકારને સહકારમાં રહે
જગ સારું જ્યાં પુણ્યાઇમાં રમે, સૃષ્ટિ પ્રભુએ સંકેલવી પડે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રભુનું કહ્યું સહુ માને ને વર્તે, જીવનમાં સહુ મુક્ત બને
સૃષ્ટિ પ્રભુએ તો સંકેલવી, સૃષ્ટિ પ્રભુએ સંકેલવી પડે
માનવી સહુ કર્મો પ્રભુને ચરણે ધરે, પ્રભુ કર્તા તો એનો બને
કર્મોમાંથી સહુ જ્યાં મુક્ત બને, સૃષ્ટિ પ્રભુએ તો સંકેલવી પડે
ના કોઈ ઈર્ષ્યા કરે હૈયામાં ધીર રહે, ના કોઈ ઝઘડો કરે
જગમાં પ્રભુ તો નવરા પડે સૃષ્ટિ પ્રભુએ તો સંકેલવી પડે
ના કોઈના દિલમાં ક્રોધ વસે સહુ સહકારને સહકારમાં રહે
જગ સારું જ્યાં પુણ્યાઇમાં રમે, સૃષ્ટિ પ્રભુએ સંકેલવી પડે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhunuṁ kahyuṁ sahu mānē nē vartē, jīvanamāṁ sahu mukta banē
sr̥ṣṭi prabhuē tō saṁkēlavī, sr̥ṣṭi prabhuē saṁkēlavī paḍē
mānavī sahu karmō prabhunē caraṇē dharē, prabhu kartā tō ēnō banē
karmōmāṁthī sahu jyāṁ mukta banē, sr̥ṣṭi prabhuē tō saṁkēlavī paḍē
nā kōī īrṣyā karē haiyāmāṁ dhīra rahē, nā kōī jhaghaḍō karē
jagamāṁ prabhu tō navarā paḍē sr̥ṣṭi prabhuē tō saṁkēlavī paḍē
nā kōīnā dilamāṁ krōdha vasē sahu sahakāranē sahakāramāṁ rahē
jaga sāruṁ jyāṁ puṇyāimāṁ ramē, sr̥ṣṭi prabhuē saṁkēlavī paḍē
|
|