1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18446
થઈ રહી છે ચર્ચા તો આપણી વાટે ને વાટે
થઈ રહી છે ચર્ચા તો આપણી વાટે ને વાટે
નહીં બેસવા દે એ આપણને નીરાંતે નીરાંતે
નીકળ્યા શોધવા પ્રેમ તો દિલની વાટે ને વાટે
વેરાઈ ગયું છે સુખ આપણું જ્યાં વાટે ને વાટે
રહી ગઈ વાત અધૂરી આપણી તો વાટે ને વાટે
વિચારોની ધારા રહી છે વહેતી દિલની વાટે ને વાટે
વધી રહી છે આતુરતા દિલમાં, દિલની વાટે ને વાટે
ગુંજી રહ્યું છે નામ, પ્રભુનું જ્યાં દિલની વાટે ને વાટે
ભરી ભરી છે ચાહના તો જ્યાં દિલની વાટે ને વાટે
પ્રેમ જ્યાં જાગ્યો ને પાંગર્યો દિલની વાટે ને વાટે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
થઈ રહી છે ચર્ચા તો આપણી વાટે ને વાટે
નહીં બેસવા દે એ આપણને નીરાંતે નીરાંતે
નીકળ્યા શોધવા પ્રેમ તો દિલની વાટે ને વાટે
વેરાઈ ગયું છે સુખ આપણું જ્યાં વાટે ને વાટે
રહી ગઈ વાત અધૂરી આપણી તો વાટે ને વાટે
વિચારોની ધારા રહી છે વહેતી દિલની વાટે ને વાટે
વધી રહી છે આતુરતા દિલમાં, દિલની વાટે ને વાટે
ગુંજી રહ્યું છે નામ, પ્રભુનું જ્યાં દિલની વાટે ને વાટે
ભરી ભરી છે ચાહના તો જ્યાં દિલની વાટે ને વાટે
પ્રેમ જ્યાં જાગ્યો ને પાંગર્યો દિલની વાટે ને વાટે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thaī rahī chē carcā tō āpaṇī vāṭē nē vāṭē
nahīṁ bēsavā dē ē āpaṇanē nīrāṁtē nīrāṁtē
nīkalyā śōdhavā prēma tō dilanī vāṭē nē vāṭē
vērāī gayuṁ chē sukha āpaṇuṁ jyāṁ vāṭē nē vāṭē
rahī gaī vāta adhūrī āpaṇī tō vāṭē nē vāṭē
vicārōnī dhārā rahī chē vahētī dilanī vāṭē nē vāṭē
vadhī rahī chē āturatā dilamāṁ, dilanī vāṭē nē vāṭē
guṁjī rahyuṁ chē nāma, prabhunuṁ jyāṁ dilanī vāṭē nē vāṭē
bharī bharī chē cāhanā tō jyāṁ dilanī vāṭē nē vāṭē
prēma jyāṁ jāgyō nē pāṁgaryō dilanī vāṭē nē vāṭē
|
|