Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8960
જોજો ના તીરછી નજરથી, ખોઈ બેસી એ ભાન એમાં, દોષ એ મારો નથી
Jōjō nā tīrachī najarathī, khōī bēsī ē bhāna ēmāṁ, dōṣa ē mārō nathī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8960

જોજો ના તીરછી નજરથી, ખોઈ બેસી એ ભાન એમાં, દોષ એ મારો નથી

  No Audio

jōjō nā tīrachī najarathī, khōī bēsī ē bhāna ēmāṁ, dōṣa ē mārō nathī

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18447 જોજો ના તીરછી નજરથી, ખોઈ બેસી એ ભાન એમાં, દોષ એ મારો નથી જોજો ના તીરછી નજરથી, ખોઈ બેસી એ ભાન એમાં, દોષ એ મારો નથી

ચાલો ના ચાલ એવી લટકાળી, દિલ ખોઈ બેસે કાબૂ, દોષ એ મારો નથી

કરી આંખોના ઇશારા બોલાવો, આવું ત્યાં દોડી દોડી, દોષ એ મારો નથી

અવાજમાં ભરી છે માદૃવતા એવી, જાઉ ડૂબી ત્યાં એમાં, દોષ એ મારો નથી

આવો જ્યારે નયનો નચાવતા, જાઉં ખેંચાઈ તો એમાં, દોષ એ મારો નથી

હાવ ભાવ ને નખરા તમારા, હરી ના શકે નજરમાંથી, દોષ એ મારો નથી

પ્રેમ નીતરતી આંખોથી પ્રેમ વરસાવી, હટી ના શકે નજર નજરથી, દોષ એ મારો નથી

વેરો મોહક હાસ્ય તો એનું, દિલ છોડી ના શકે એને સાંભળવું, દોષ એ મારા નથી

કરો ભાવથી વાત અજબ ગજબની થાય ના મન ઉઠવાનું, દોષ એ મારો નથી

ચડાવ્યું ઘેન એવું મીંઠું મીંઠું, સાન ભાન એમાં ભુલાયું, દોષ એ મારો નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōjō nā tīrachī najarathī, khōī bēsī ē bhāna ēmāṁ, dōṣa ē mārō nathī

cālō nā cāla ēvī laṭakālī, dila khōī bēsē kābū, dōṣa ē mārō nathī

karī āṁkhōnā iśārā bōlāvō, āvuṁ tyāṁ dōḍī dōḍī, dōṣa ē mārō nathī

avājamāṁ bharī chē mādr̥vatā ēvī, jāu ḍūbī tyāṁ ēmāṁ, dōṣa ē mārō nathī

āvō jyārē nayanō nacāvatā, jāuṁ khēṁcāī tō ēmāṁ, dōṣa ē mārō nathī

hāva bhāva nē nakharā tamārā, harī nā śakē najaramāṁthī, dōṣa ē mārō nathī

prēma nītaratī āṁkhōthī prēma varasāvī, haṭī nā śakē najara najarathī, dōṣa ē mārō nathī

vērō mōhaka hāsya tō ēnuṁ, dila chōḍī nā śakē ēnē sāṁbhalavuṁ, dōṣa ē mārā nathī

karō bhāvathī vāta ajaba gajabanī thāya nā mana uṭhavānuṁ, dōṣa ē mārō nathī

caḍāvyuṁ ghēna ēvuṁ mīṁṭhuṁ mīṁṭhuṁ, sāna bhāna ēmāṁ bhulāyuṁ, dōṣa ē mārō nathī
Scan Image

Gujarati Bhajan no. 8960 by Satguru Devendra Ghia - Kaka
First...895689578958...Last