Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8975
ઉછળ્યા મેજાં જ્યાં હર્ષ કે આનંદના સાગર એનો એ બની ગયો
Uchalyā mējāṁ jyāṁ harṣa kē ānaṁdanā sāgara ēnō ē banī gayō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8975

ઉછળ્યા મેજાં જ્યાં હર્ષ કે આનંદના સાગર એનો એ બની ગયો

  No Audio

uchalyā mējāṁ jyāṁ harṣa kē ānaṁdanā sāgara ēnō ē banī gayō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18462 ઉછળ્યા મેજાં જ્યાં હર્ષ કે આનંદના સાગર એનો એ બની ગયો ઉછળ્યા મેજાં જ્યાં હર્ષ કે આનંદના સાગર એનો એ બની ગયો

ઊછળી ઊછળી આખર એમાં એના સાગરમાં એ સમાઈ ગયો

ખુદમાંથી જનમી ખુદમાં સમાઈ, સાગરની તાસીર સમજાવી ગયો

ગોત્યો સાગરમાં પાછો એને, ના આણસાર એમાં એનો મળ્યો

ઉછળ્યા જ્યાં મોજા પ્રેમના દિલમાં, દિલને પ્રેમનો સાગર બનાવી ગયા

ઊછળતા ને ઊછળતા રહ્યા મોજા ઈર્ષ્યાના, દિલને ઈર્ષ્યા નો સાગર બનાવી ગયો

ઉછળ્યા વિચારોના મોજા જ્યાં મનમાં, મનને વિચારોને સાગર બનાવી ગયો

ઊછળી ઊછળી સમાયા ખુદમાં, સાગરની તાસીર સમજાવતો ગયો

ઉછળ્યા જ્યાં મોજા અભિમાનના હૈયે, હૈયાને એમાં નવરાવતો રહ્યો

સાગરને આકાશ છે બંને સરખા, સમાવવાવી ક્ષમતા ધરાવતો રહ્યો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

uchalyā mējāṁ jyāṁ harṣa kē ānaṁdanā sāgara ēnō ē banī gayō

ūchalī ūchalī ākhara ēmāṁ ēnā sāgaramāṁ ē samāī gayō

khudamāṁthī janamī khudamāṁ samāī, sāgaranī tāsīra samajāvī gayō

gōtyō sāgaramāṁ pāchō ēnē, nā āṇasāra ēmāṁ ēnō malyō

uchalyā jyāṁ mōjā prēmanā dilamāṁ, dilanē prēmanō sāgara banāvī gayā

ūchalatā nē ūchalatā rahyā mōjā īrṣyānā, dilanē īrṣyā nō sāgara banāvī gayō

uchalyā vicārōnā mōjā jyāṁ manamāṁ, mananē vicārōnē sāgara banāvī gayō

ūchalī ūchalī samāyā khudamāṁ, sāgaranī tāsīra samajāvatō gayō

uchalyā jyāṁ mōjā abhimānanā haiyē, haiyānē ēmāṁ navarāvatō rahyō

sāgaranē ākāśa chē baṁnē sarakhā, samāvavāvī kṣamatā dharāvatō rahyō
Scan Image

Gujarati Bhajan no. 8975 by Satguru Devendra Ghia - Kaka
First...897189728973...Last