Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8976
પોતાના હાથે પોતાના પગ પર કુહાડો મારવા
Pōtānā hāthē pōtānā paga para kuhāḍō māravā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8976

પોતાના હાથે પોતાના પગ પર કુહાડો મારવા

  No Audio

pōtānā hāthē pōtānā paga para kuhāḍō māravā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18463 પોતાના હાથે પોતાના પગ પર કુહાડો મારવા પોતાના હાથે પોતાના પગ પર કુહાડો મારવા

એ નાદાનીથી કાંઈ ઓછું નથી (2)

જે ડાળ પર બેઠા હોઈએ, એ ડાળ પર કુહાડો મારવો

હોય જીવનમાં જે સહાયક, અકારણ વેર એની સાથે બાંધવું

કોઈ આપણને ગણકારે નહીં, સલાહ દેવા ત્યાં દોડવું

જોયા જાણ્યા વિના અજાણી આગમાં કૂદી પડવું

સમજદારી હોવા છતાં, ના સમજદારી ભર્યુ વર્તન કરવું

અજાણ્યા ઝઘડામાં વચ્ચે તો કૂદી પડવું

ખુદને બેવકૂફ ને અન્યને હોશિયાર સમજી ચાલવું
View Original Increase Font Decrease Font

પોતાના હાથે પોતાના પગ પર કુહાડો મારવા

એ નાદાનીથી કાંઈ ઓછું નથી (2)

જે ડાળ પર બેઠા હોઈએ, એ ડાળ પર કુહાડો મારવો

હોય જીવનમાં જે સહાયક, અકારણ વેર એની સાથે બાંધવું

કોઈ આપણને ગણકારે નહીં, સલાહ દેવા ત્યાં દોડવું

જોયા જાણ્યા વિના અજાણી આગમાં કૂદી પડવું

સમજદારી હોવા છતાં, ના સમજદારી ભર્યુ વર્તન કરવું

અજાણ્યા ઝઘડામાં વચ્ચે તો કૂદી પડવું

ખુદને બેવકૂફ ને અન્યને હોશિયાર સમજી ચાલવું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pōtānā hāthē pōtānā paga para kuhāḍō māravā

ē nādānīthī kāṁī ōchuṁ nathī (2)

jē ḍāla para bēṭhā hōīē, ē ḍāla para kuhāḍō māravō

hōya jīvanamāṁ jē sahāyaka, akāraṇa vēra ēnī sāthē bāṁdhavuṁ

kōī āpaṇanē gaṇakārē nahīṁ, salāha dēvā tyāṁ dōḍavuṁ

jōyā jāṇyā vinā ajāṇī āgamāṁ kūdī paḍavuṁ

samajadārī hōvā chatāṁ, nā samajadārī bharyu vartana karavuṁ

ajāṇyā jhaghaḍāmāṁ vaccē tō kūdī paḍavuṁ

khudanē bēvakūpha nē anyanē hōśiyāra samajī cālavuṁ
Scan Image

Gujarati Bhajan no. 8976 by Satguru Devendra Ghia - Kaka
First...897189728973...Last