1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18464
આવશે ના કોઈ તને તારા મુકામે તો છોડવા
આવશે ના કોઈ તને તારા મુકામે તો છોડવા
છે જીવનનો તો આ સાર, સમજી લે આ તું મનવા
બાંધી તેં પ્રીત અનેક સંગે તો તેં રે મનવા
આવશે શું એ તને તારા મુકામે એ પ્હેંચાડવા - સમજી...
કેટ કેટલી વાર આવ્યો તું એકલો ચાલ્યો એકલો - સમજી...
કોઈના આવ્યું સાથે તારી, સમજી લેજે આ તું મનવા-સમજી...
વિતાવ્યા પ્રેમમાં ને વિરહમાં દિવસો, સંગે ને એકલા રે મનવા -સમજી...
સંગ સંગ તારી સાથે, યાદો આવી સાથે, સમજી લેજે આ મનવા -સમજી...
કોઈ થોડું કોઈ ઝાઝુ, કોઈ અધવચ્ચે છૂટયા, રહ્યા ના સાથ રે મનવા - સમજી...
કર ના વાત બીજાની, તારું મન પણ રહ્યું સાથે ને સાથે મનવા - સમજી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvaśē nā kōī tanē tārā mukāmē tō chōḍavā
chē jīvananō tō ā sāra, samajī lē ā tuṁ manavā
bāṁdhī tēṁ prīta anēka saṁgē tō tēṁ rē manavā
āvaśē śuṁ ē tanē tārā mukāmē ē phēṁcāḍavā - samajī...
kēṭa kēṭalī vāra āvyō tuṁ ēkalō cālyō ēkalō - samajī...
kōīnā āvyuṁ sāthē tārī, samajī lējē ā tuṁ manavā-samajī...
vitāvyā prēmamāṁ nē virahamāṁ divasō, saṁgē nē ēkalā rē manavā -samajī...
saṁga saṁga tārī sāthē, yādō āvī sāthē, samajī lējē ā manavā -samajī...
kōī thōḍuṁ kōī jhājhu, kōī adhavaccē chūṭayā, rahyā nā sātha rē manavā - samajī...
kara nā vāta bījānī, tāruṁ mana paṇa rahyuṁ sāthē nē sāthē manavā - samajī...
|
|