1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18465
સંબંધો બાંધ્યાં બંધાશે ને જાળવ્યા જળવાશે
સંબંધો બાંધ્યાં બંધાશે ને જાળવ્યા જળવાશે
રાખશો ના દરકાર સંબંધોની, ઘસાતા એ જાશે
પ્રેમના તાંતણે મજબૂત બનશે, વેરઝેર બાળતા જાશે
સ્વાર્થ જાશે હલાવી, સ્વાર્થ તો એને તોડશે
પ્રેમ તો એમાં મીઠાશ લાવશે, ઈર્ષ્યા એની રાખ કરશે
સુખદુઃખનું કારણ બનશે જેવા સંબંધો બંધાયા હશે
કોઈ સંબંધ આરામ દેશે, કોઈ કનડગત ઊભી કરશે
સંબંધો તો છે સાગર જેવા, કંઈક મોજા ઊછળશે
હરેક સંબંધોની હશે કહાની જુદી, કહાની જુદી જુદી હશે
સંબંધો બંધાશે, તૂટશે જળવાશે જગ આમ ચાલશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સંબંધો બાંધ્યાં બંધાશે ને જાળવ્યા જળવાશે
રાખશો ના દરકાર સંબંધોની, ઘસાતા એ જાશે
પ્રેમના તાંતણે મજબૂત બનશે, વેરઝેર બાળતા જાશે
સ્વાર્થ જાશે હલાવી, સ્વાર્થ તો એને તોડશે
પ્રેમ તો એમાં મીઠાશ લાવશે, ઈર્ષ્યા એની રાખ કરશે
સુખદુઃખનું કારણ બનશે જેવા સંબંધો બંધાયા હશે
કોઈ સંબંધ આરામ દેશે, કોઈ કનડગત ઊભી કરશે
સંબંધો તો છે સાગર જેવા, કંઈક મોજા ઊછળશે
હરેક સંબંધોની હશે કહાની જુદી, કહાની જુદી જુદી હશે
સંબંધો બંધાશે, તૂટશે જળવાશે જગ આમ ચાલશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
saṁbaṁdhō bāṁdhyāṁ baṁdhāśē nē jālavyā jalavāśē
rākhaśō nā darakāra saṁbaṁdhōnī, ghasātā ē jāśē
prēmanā tāṁtaṇē majabūta banaśē, vērajhēra bālatā jāśē
svārtha jāśē halāvī, svārtha tō ēnē tōḍaśē
prēma tō ēmāṁ mīṭhāśa lāvaśē, īrṣyā ēnī rākha karaśē
sukhaduḥkhanuṁ kāraṇa banaśē jēvā saṁbaṁdhō baṁdhāyā haśē
kōī saṁbaṁdha ārāma dēśē, kōī kanaḍagata ūbhī karaśē
saṁbaṁdhō tō chē sāgara jēvā, kaṁīka mōjā ūchalaśē
harēka saṁbaṁdhōnī haśē kahānī judī, kahānī judī judī haśē
saṁbaṁdhō baṁdhāśē, tūṭaśē jalavāśē jaga āma cālaśē
|
|