Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8982
જીવવું તો કેમ કરીને જીવવું (2)
Jīvavuṁ tō kēma karīnē jīvavuṁ (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8982

જીવવું તો કેમ કરીને જીવવું (2)

  No Audio

jīvavuṁ tō kēma karīnē jīvavuṁ (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18469 જીવવું તો કેમ કરીને જીવવું (2) જીવવું તો કેમ કરીને જીવવું (2)

દિલ તો છે જ્યાં કાચ જેવું, જ્યાં એ ભાંગીને ભૂંકો થઈ ગયું

રચ્યું હતું દિલે એક સોનેરી સપનું, એ તૂટી ભંગાર બની ગયું

મળી નિરાશા જ્યાં પ્રેમમાં, દિલ એમાં પ્રેમ ભગ્ન થઈ ગયું

આશાના તાંતણા બાધ્યાં જીવનમાં તૂટતા દિલ રસહીન થઈ ગયું

સંબંધો ને સંબંધો રહ્યા તૂટતા, જીવન ત્યાં એકલવાયું બની ગયું

સાથે ને સાથીદારો રહ્યા છૂટતા ને તૂટતા, જીરવવું મુશ્કેલ બની ગયું

હાથ નાખે ત્યાં મળી નિષ્ફળતા, વાદળું ઘેરૂં એનું બનતું ગયું

ડગલે ને પગલે વધતી રહી મુસીબતો, ભાવિ ધૂંધળું બની ગયું

મન રહ્યું ના જ્યાં હાથમાં, જીવનને મન નચાવતું નચાવતું ગયું

હાથના કર્યાં હૈયે વાગ્યા, જીવન આમને આમ તો ચાલતું ગયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvavuṁ tō kēma karīnē jīvavuṁ (2)

dila tō chē jyāṁ kāca jēvuṁ, jyāṁ ē bhāṁgīnē bhūṁkō thaī gayuṁ

racyuṁ hatuṁ dilē ēka sōnērī sapanuṁ, ē tūṭī bhaṁgāra banī gayuṁ

malī nirāśā jyāṁ prēmamāṁ, dila ēmāṁ prēma bhagna thaī gayuṁ

āśānā tāṁtaṇā bādhyāṁ jīvanamāṁ tūṭatā dila rasahīna thaī gayuṁ

saṁbaṁdhō nē saṁbaṁdhō rahyā tūṭatā, jīvana tyāṁ ēkalavāyuṁ banī gayuṁ

sāthē nē sāthīdārō rahyā chūṭatā nē tūṭatā, jīravavuṁ muśkēla banī gayuṁ

hātha nākhē tyāṁ malī niṣphalatā, vādaluṁ ghērūṁ ēnuṁ banatuṁ gayuṁ

ḍagalē nē pagalē vadhatī rahī musībatō, bhāvi dhūṁdhaluṁ banī gayuṁ

mana rahyuṁ nā jyāṁ hāthamāṁ, jīvananē mana nacāvatuṁ nacāvatuṁ gayuṁ

hāthanā karyāṁ haiyē vāgyā, jīvana āmanē āma tō cālatuṁ gayuṁ
Scan Image

Gujarati Bhajan no. 8982 by Satguru Devendra Ghia - Kaka
First...897789788979...Last