Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8984
પળે પળમાં મારી રક્ષા કરનારો - આજ તું ચૂપ કેમ છે
Palē palamāṁ mārī rakṣā karanārō - āja tuṁ cūpa kēma chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8984

પળે પળમાં મારી રક્ષા કરનારો - આજ તું ચૂપ કેમ છે

  No Audio

palē palamāṁ mārī rakṣā karanārō - āja tuṁ cūpa kēma chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18471 પળે પળમાં મારી રક્ષા કરનારો - આજ તું ચૂપ કેમ છે પળે પળમાં મારી રક્ષા કરનારો - આજ તું ચૂપ કેમ છે

ક્ષણે ક્ષણનો સહુનો હિસાબ લેનારો - આજ તું ચૂપ કેમ છે

ભૂત ભવિષ્યને વર્તમાન ઘડનારો - આજ તું ચૂપ કેમ છે

સહુના સંકટના સમયની સાંકળ બનનારો - આજ તું ચૂપ કેમ છે

નિરંતર સહુ ઉપર પ્રેમ વરસાવનારો - આજ તું ચૂપ કેમ છે

જગમાં અસંખ્ય ઘાટનો ઘડનારો - આજ તું ચૂપ કેમ છે

જગમાં સહુ ઉપર કરુણાની નજરે જોનારો - આજ તું કેમ ચૂપ

અશાંત હૈયામાં તો શાંતિ સ્થાપનારો -આજ તું ચૂપ કેમ છે

અયોગ્યને પણ યોગ્યતા બનાવનારો - આજ તું ચૂપ કેમ છે

સહુનું સદા ભલુને ભલુ કરનારો - આજ તું ચૂપ કેમ છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

palē palamāṁ mārī rakṣā karanārō - āja tuṁ cūpa kēma chē

kṣaṇē kṣaṇanō sahunō hisāba lēnārō - āja tuṁ cūpa kēma chē

bhūta bhaviṣyanē vartamāna ghaḍanārō - āja tuṁ cūpa kēma chē

sahunā saṁkaṭanā samayanī sāṁkala bananārō - āja tuṁ cūpa kēma chē

niraṁtara sahu upara prēma varasāvanārō - āja tuṁ cūpa kēma chē

jagamāṁ asaṁkhya ghāṭanō ghaḍanārō - āja tuṁ cūpa kēma chē

jagamāṁ sahu upara karuṇānī najarē jōnārō - āja tuṁ kēma cūpa

aśāṁta haiyāmāṁ tō śāṁti sthāpanārō -āja tuṁ cūpa kēma chē

ayōgyanē paṇa yōgyatā banāvanārō - āja tuṁ cūpa kēma chē

sahunuṁ sadā bhalunē bhalu karanārō - āja tuṁ cūpa kēma chē
Scan Image

Gujarati Bhajan no. 8984 by Satguru Devendra Ghia - Kaka
First...898089818982...Last