1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18472
સંગ સંગ જવાતું નથી, એકલું રહી શકાતું નથી
સંગ સંગ જવાતું નથી, એકલું રહી શકાતું નથી
લાવું નજદીક્તા વિચારોમાં, વિચારો હાથમાં રાખી શકાતા નથી
ઇચ્છાઓ ને ઇચ્છાઓ રહી ટકરાતી, ઇચ્છાઓ છોડી શકતો નથી
નજર નાખી તારી ઉપર મંડાતી નથી, દિલ ખોંચાઇ જવાનો ડર છૂટતો નથી
કરુ કોશિશો દિલ કાબૂમાં રાખવાના, એની કુદં કુદિયા સંગ સંગ ચલાતું નથી
છે બંધ બારણએ ઘૂસવાની આદત તમારી, એ અમારે ભૂલવાનું નથી
નીર્ણયે નીર્ણયે રહ્યા નિર્ણયો કુંવારા, નીર્ણયો લઈ શકાતા નથી સંગ જવાતું નથી
બનવું નથી બોજ અન્ય ઉપર જીવનમાં, કિસ્મતને જલદી બદલાતું નથી
સુખ શાંતિની છે ચાહના દિલમાં, જીવનમાં જલદી એ પમાતું નથી
જીવનમાં ધીરજ ખોવી નથી, સમયે સમયે ધીરજ રાખી શકાતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
saṁga saṁga javātuṁ nathī, ēkaluṁ rahī śakātuṁ nathī
lāvuṁ najadīktā vicārōmāṁ, vicārō hāthamāṁ rākhī śakātā nathī
icchāō nē icchāō rahī ṭakarātī, icchāō chōḍī śakatō nathī
najara nākhī tārī upara maṁḍātī nathī, dila khōṁcāi javānō ḍara chūṭatō nathī
karu kōśiśō dila kābūmāṁ rākhavānā, ēnī kudaṁ kudiyā saṁga saṁga calātuṁ nathī
chē baṁdha bāraṇaē ghūsavānī ādata tamārī, ē amārē bhūlavānuṁ nathī
nīrṇayē nīrṇayē rahyā nirṇayō kuṁvārā, nīrṇayō laī śakātā nathī saṁga javātuṁ nathī
banavuṁ nathī bōja anya upara jīvanamāṁ, kismatanē jaladī badalātuṁ nathī
sukha śāṁtinī chē cāhanā dilamāṁ, jīvanamāṁ jaladī ē pamātuṁ nathī
jīvanamāṁ dhīraja khōvī nathī, samayē samayē dhīraja rākhī śakātī nathī
|
|