Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9001 | Date: 10-Dec-2001
રહ્યું છે ચાલતું જીવન જ્યાં સુખશાંતિની કેડીએ
Rahyuṁ chē cālatuṁ jīvana jyāṁ sukhaśāṁtinī kēḍīē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 9001 | Date: 10-Dec-2001

રહ્યું છે ચાલતું જીવન જ્યાં સુખશાંતિની કેડીએ

  No Audio

rahyuṁ chē cālatuṁ jīvana jyāṁ sukhaśāṁtinī kēḍīē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

2001-12-10 2001-12-10 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18488 રહ્યું છે ચાલતું જીવન જ્યાં સુખશાંતિની કેડીએ રહ્યું છે ચાલતું જીવન જ્યાં સુખશાંતિની કેડીએ

હૈયામાં કોઈ રામાયણ નથી, હૈયામાં કોઈ મહાભારત નથી

રાખી છે મહત્ત્વાકાંક્ષા સીમામાં, હૈયામાં કોઈ ખટપટ નથી

નથી દાનત પરસ્ત્રીનું હરણ કરવાની, એવા વિચાર નથી

સામ્રાજ્ય ઊભું કરવાની ઇચ્છા નથી, છે એ ગુમાવવું નથી

નથી કોઈ મોટાં વચનો દીધાં, નિભાવવાની ચિંતા નથી

કર્યાં નથી અપમાન કોઈનાં, અપમાનથી હૈયું જલતું નથી

હારજીતને જીવનમાં, સંબંધ એના વટ સાથે જોડયા નથી

પ્રેમનું ત્રાજવું રહ્યું છે સદા ઉપર, વેરથી નીચે લાવ્યા નથી

સહનશીલતાની સીમા તૂટી નથી, હૈયું હાથ બહાર ગયું નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahyuṁ chē cālatuṁ jīvana jyāṁ sukhaśāṁtinī kēḍīē

haiyāmāṁ kōī rāmāyaṇa nathī, haiyāmāṁ kōī mahābhārata nathī

rākhī chē mahattvākāṁkṣā sīmāmāṁ, haiyāmāṁ kōī khaṭapaṭa nathī

nathī dānata parastrīnuṁ haraṇa karavānī, ēvā vicāra nathī

sāmrājya ūbhuṁ karavānī icchā nathī, chē ē gumāvavuṁ nathī

nathī kōī mōṭāṁ vacanō dīdhāṁ, nibhāvavānī ciṁtā nathī

karyāṁ nathī apamāna kōīnāṁ, apamānathī haiyuṁ jalatuṁ nathī

hārajītanē jīvanamāṁ, saṁbaṁdha ēnā vaṭa sāthē jōḍayā nathī

prēmanuṁ trājavuṁ rahyuṁ chē sadā upara, vērathī nīcē lāvyā nathī

sahanaśīlatānī sīmā tūṭī nathī, haiyuṁ hātha bahāra gayuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 9001 by Satguru Devendra Ghia - Kaka
First...899889999000...Last