Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9010 | Date: 15-Dec-2001
આવો રે આવો રે આવો, આવો રે આવો રે આવો
Āvō rē āvō rē āvō, āvō rē āvō rē āvō

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 9010 | Date: 15-Dec-2001

આવો રે આવો રે આવો, આવો રે આવો રે આવો

  Audio

āvō rē āvō rē āvō, āvō rē āvō rē āvō

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

2001-12-15 2001-12-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18497 આવો રે આવો રે આવો, આવો રે આવો રે આવો આવો રે આવો રે આવો, આવો રે આવો રે આવો

ઉતારવો છે થાક દિનભરનો, નીંદર બની હવે તમે તો

કરવા દૂર અંધારાં દિલનાં, દિલમાં અજવાળાં બની આવો

વધવા જીવનમાં આગળ, મનમાં સમજદારી બનીને તમે આવો

આંખડીમાંથી હટાવવા વેરને, આંખડીમાં હવે પ્રેમ બનીને તમે આવો

દુઃખદર્દ હટાવવા દિલમાંથી, દિલમાં સમજ બનીને તમે આવો

કરવાં દર્શન પ્રભુનાં, નયનોમાં ઇન્તેજારી બનીને તમે હવે તો આવો

માનવ બનીને આવ્યા, દિલમાં માનવતા બનીને તમે હવે તો આવો

અબોલ એવાં દિલડાંને સમજવા, સમજદારી બનીને તમે હવે તો આવો

જીવનને સુમધુર બનાવવા, પ્રેમ હૈયામાં બનીને તમે હવે તો આવો

જીવનમાં શુભ કાર્યમાં સાથ દેવા, તકદીર બનીને તમે હવે તો આવો
https://www.youtube.com/watch?v=aFgWOQ8ct84
View Original Increase Font Decrease Font

આવો રે આવો રે આવો, આવો રે આવો રે આવો

ઉતારવો છે થાક દિનભરનો, નીંદર બની હવે તમે તો

કરવા દૂર અંધારાં દિલનાં, દિલમાં અજવાળાં બની આવો

વધવા જીવનમાં આગળ, મનમાં સમજદારી બનીને તમે આવો

આંખડીમાંથી હટાવવા વેરને, આંખડીમાં હવે પ્રેમ બનીને તમે આવો

દુઃખદર્દ હટાવવા દિલમાંથી, દિલમાં સમજ બનીને તમે આવો

કરવાં દર્શન પ્રભુનાં, નયનોમાં ઇન્તેજારી બનીને તમે હવે તો આવો

માનવ બનીને આવ્યા, દિલમાં માનવતા બનીને તમે હવે તો આવો

અબોલ એવાં દિલડાંને સમજવા, સમજદારી બનીને તમે હવે તો આવો

જીવનને સુમધુર બનાવવા, પ્રેમ હૈયામાં બનીને તમે હવે તો આવો

જીવનમાં શુભ કાર્યમાં સાથ દેવા, તકદીર બનીને તમે હવે તો આવો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvō rē āvō rē āvō, āvō rē āvō rē āvō

utāravō chē thāka dinabharanō, nīṁdara banī havē tamē tō

karavā dūra aṁdhārāṁ dilanāṁ, dilamāṁ ajavālāṁ banī āvō

vadhavā jīvanamāṁ āgala, manamāṁ samajadārī banīnē tamē āvō

āṁkhaḍīmāṁthī haṭāvavā vēranē, āṁkhaḍīmāṁ havē prēma banīnē tamē āvō

duḥkhadarda haṭāvavā dilamāṁthī, dilamāṁ samaja banīnē tamē āvō

karavāṁ darśana prabhunāṁ, nayanōmāṁ intējārī banīnē tamē havē tō āvō

mānava banīnē āvyā, dilamāṁ mānavatā banīnē tamē havē tō āvō

abōla ēvāṁ dilaḍāṁnē samajavā, samajadārī banīnē tamē havē tō āvō

jīvananē sumadhura banāvavā, prēma haiyāmāṁ banīnē tamē havē tō āvō

jīvanamāṁ śubha kāryamāṁ sātha dēvā, takadīra banīnē tamē havē tō āvō
Scan Image

Gujarati Bhajan no. 9010 by Satguru Devendra Ghia - Kaka

First...900790089009...Last