Hymn No. 9012 | Date: 15-Dec-2001
જીવ્યો જીવન ભલે જગમાં, જીવન જીવતાં ના આવડયું
jīvyō jīvana bhalē jagamāṁ, jīvana jīvatāṁ nā āvaḍayuṁ
2001-12-15
2001-12-15
2001-12-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18499
જીવ્યો જીવન ભલે જગમાં, જીવન જીવતાં ના આવડયું
જીવ્યો જીવન ભલે જગમાં, જીવન જીવતાં ના આવડયું
ભર્યું હતું જીવનમાં બધું, જીવનમાંથી લેતાં ના આવડયું
સાંભળી વાતો ઘણી જીવનમાં, સમજતાં ના આવડયું
મળ્યું સુંદર બાળપણ, જીવનમાં જાળવતાં ના આવડયું
કહેવું હતું ઘણુંઘણું જીવનમાં કહેતાં ના આવડયું
દિલ ખોલીને કરવો હતો પ્રેમ, પ્રેમ કરતાં ના આવડયું
ભર્યોભર્યો હતો ભાવ દિલમાં, વ્યક્ત કરતાં ના આવડયું
કરવા હતા મિત્રો જીવનમાં, મિત્ર બનતાં ના આવડયું
લાવવી હતી મીઠાશ સંબંધમાં, જાળવતાં ના આવડયું
જાણવાં હતાં દિલ સહુનાં, પારખતાં ના આવડયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જીવ્યો જીવન ભલે જગમાં, જીવન જીવતાં ના આવડયું
ભર્યું હતું જીવનમાં બધું, જીવનમાંથી લેતાં ના આવડયું
સાંભળી વાતો ઘણી જીવનમાં, સમજતાં ના આવડયું
મળ્યું સુંદર બાળપણ, જીવનમાં જાળવતાં ના આવડયું
કહેવું હતું ઘણુંઘણું જીવનમાં કહેતાં ના આવડયું
દિલ ખોલીને કરવો હતો પ્રેમ, પ્રેમ કરતાં ના આવડયું
ભર્યોભર્યો હતો ભાવ દિલમાં, વ્યક્ત કરતાં ના આવડયું
કરવા હતા મિત્રો જીવનમાં, મિત્ર બનતાં ના આવડયું
લાવવી હતી મીઠાશ સંબંધમાં, જાળવતાં ના આવડયું
જાણવાં હતાં દિલ સહુનાં, પારખતાં ના આવડયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvyō jīvana bhalē jagamāṁ, jīvana jīvatāṁ nā āvaḍayuṁ
bharyuṁ hatuṁ jīvanamāṁ badhuṁ, jīvanamāṁthī lētāṁ nā āvaḍayuṁ
sāṁbhalī vātō ghaṇī jīvanamāṁ, samajatāṁ nā āvaḍayuṁ
malyuṁ suṁdara bālapaṇa, jīvanamāṁ jālavatāṁ nā āvaḍayuṁ
kahēvuṁ hatuṁ ghaṇuṁghaṇuṁ jīvanamāṁ kahētāṁ nā āvaḍayuṁ
dila khōlīnē karavō hatō prēma, prēma karatāṁ nā āvaḍayuṁ
bharyōbharyō hatō bhāva dilamāṁ, vyakta karatāṁ nā āvaḍayuṁ
karavā hatā mitrō jīvanamāṁ, mitra banatāṁ nā āvaḍayuṁ
lāvavī hatī mīṭhāśa saṁbaṁdhamāṁ, jālavatāṁ nā āvaḍayuṁ
jāṇavāṁ hatāṁ dila sahunāṁ, pārakhatāṁ nā āvaḍayuṁ
|
|