Hymn No. 9099 | Date: 15-Jan-2002
તારી નજરમાં હોઉં જો હું, મારી નજરમાં રહે જો તું
tārī najaramāṁ hōuṁ jō huṁ, mārī najaramāṁ rahē jō tuṁ
2002-01-15
2002-01-15
2002-01-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18586
તારી નજરમાં હોઉં જો હું, મારી નજરમાં રહે જો તું
તારી નજરમાં હોઉં જો હું, મારી નજરમાં રહે જો તું
આ પ્રેમ વિના બીજું તો શું છે (2)
મારા શબ્દો લાગે તને મીઠા, તારા શબ્દો લાગે મને મીઠા - આ પ્રેમ...
ફેરવું નજર જ્યાં મળે દર્શન તમારાં, ઊતરું ઊંડે મળે દર્શન તમારાં - આ પ્રેમ...
સ્મરું જ્યાં નામ તમારું, ભુલાય દુઃખદર્દ જીવનના - આ પ્રેમ...
ગણ્યા તમને મારા, અચકાઉં ના માગતા સાથ તમારા - આ પ્રેમ...
અદ્ભુત છે રસ્તા જીવનના, ચાલુ વિશ્વાસે તો તમારાં - આ પ્રેમ...
દર્દે દર્દે રોક્યા રસ્તા, તમારી કૃપાની ધારાએ એ ખોલ્યા - આ પ્રેમ...
દેખાય આગળ-પાછળ બધે તું, જોઉં ખુદમાં તારા દર્શનની ધારા - આ પ્રેમ...
શ્વાસેશ્વાસ ચાલે યાદોમાં તારા, યાદેયાદે વહે અશ્રુની ધારા - આ પ્રેમ...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārī najaramāṁ hōuṁ jō huṁ, mārī najaramāṁ rahē jō tuṁ
ā prēma vinā bījuṁ tō śuṁ chē (2)
mārā śabdō lāgē tanē mīṭhā, tārā śabdō lāgē manē mīṭhā - ā prēma...
phēravuṁ najara jyāṁ malē darśana tamārāṁ, ūtaruṁ ūṁḍē malē darśana tamārāṁ - ā prēma...
smaruṁ jyāṁ nāma tamāruṁ, bhulāya duḥkhadarda jīvananā - ā prēma...
gaṇyā tamanē mārā, acakāuṁ nā māgatā sātha tamārā - ā prēma...
adbhuta chē rastā jīvananā, cālu viśvāsē tō tamārāṁ - ā prēma...
dardē dardē rōkyā rastā, tamārī kr̥pānī dhārāē ē khōlyā - ā prēma...
dēkhāya āgala-pāchala badhē tuṁ, jōuṁ khudamāṁ tārā darśananī dhārā - ā prēma...
śvāsēśvāsa cālē yādōmāṁ tārā, yādēyādē vahē aśrunī dhārā - ā prēma...
|
|