Hymn No. 9116 | Date: 23-Jan-2002
એ તો ધ્યાની નથી, ધ્યાનનો તંતુ જેને મળ્યો નથી
ē tō dhyānī nathī, dhyānanō taṁtu jēnē malyō nathī
2002-01-23
2002-01-23
2002-01-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18603
એ તો ધ્યાની નથી, ધ્યાનનો તંતુ જેને મળ્યો નથી
એ તો ધ્યાની નથી, ધ્યાનનો તંતુ જેને મળ્યો નથી
એ તો પ્રેમી નથી, પ્રેમનો સૂર જીવનમાં જેણે પકડયો નથી
એ ભક્ત નથી, પ્રભુનામમાં ખુદનું ભાન ભૂલી શક્યા નથી
એ રામ નથી, જીવનમાં જેણે રાવણના મુકાબલા કર્યા નથી
એ કૃષ્ણ નથી, યમુના તટે ગોપ-ગોપી સંગ રાસ રમ્યા નથી
એ મહાવીર નથી, જીવનમાં અહિંસાનો મહિમા વધાર્યો નથી
એ કહેવત તો કહેવત નથી, જીવનનો સાર જેમાં સમાયો નથી
એ દુઃખ તો દુઃખ નથી, જે દુઃખ દિલમાં દર્દ ઊભું કરતું નથી
એ મન શાંત ગણી શકાતું નથી, જે ઉપાડા લેવું ચૂકતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
એ તો ધ્યાની નથી, ધ્યાનનો તંતુ જેને મળ્યો નથી
એ તો પ્રેમી નથી, પ્રેમનો સૂર જીવનમાં જેણે પકડયો નથી
એ ભક્ત નથી, પ્રભુનામમાં ખુદનું ભાન ભૂલી શક્યા નથી
એ રામ નથી, જીવનમાં જેણે રાવણના મુકાબલા કર્યા નથી
એ કૃષ્ણ નથી, યમુના તટે ગોપ-ગોપી સંગ રાસ રમ્યા નથી
એ મહાવીર નથી, જીવનમાં અહિંસાનો મહિમા વધાર્યો નથી
એ કહેવત તો કહેવત નથી, જીવનનો સાર જેમાં સમાયો નથી
એ દુઃખ તો દુઃખ નથી, જે દુઃખ દિલમાં દર્દ ઊભું કરતું નથી
એ મન શાંત ગણી શકાતું નથી, જે ઉપાડા લેવું ચૂકતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ē tō dhyānī nathī, dhyānanō taṁtu jēnē malyō nathī
ē tō prēmī nathī, prēmanō sūra jīvanamāṁ jēṇē pakaḍayō nathī
ē bhakta nathī, prabhunāmamāṁ khudanuṁ bhāna bhūlī śakyā nathī
ē rāma nathī, jīvanamāṁ jēṇē rāvaṇanā mukābalā karyā nathī
ē kr̥ṣṇa nathī, yamunā taṭē gōpa-gōpī saṁga rāsa ramyā nathī
ē mahāvīra nathī, jīvanamāṁ ahiṁsānō mahimā vadhāryō nathī
ē kahēvata tō kahēvata nathī, jīvananō sāra jēmāṁ samāyō nathī
ē duḥkha tō duḥkha nathī, jē duḥkha dilamāṁ darda ūbhuṁ karatuṁ nathī
ē mana śāṁta gaṇī śakātuṁ nathī, jē upāḍā lēvuṁ cūkatuṁ nathī
|
|