Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9134 | Date: 29-Jan-2002
બનીશ દીવાનો પ્રભુપ્રેમમાં જ્યાં, દીવાનગીના સૂરો પ્રભુ સાંભળશે
Banīśa dīvānō prabhuprēmamāṁ jyāṁ, dīvānagīnā sūrō prabhu sāṁbhalaśē
Hymn No. 9134 | Date: 29-Jan-2002

બનીશ દીવાનો પ્રભુપ્રેમમાં જ્યાં, દીવાનગીના સૂરો પ્રભુ સાંભળશે

  No Audio

banīśa dīvānō prabhuprēmamāṁ jyāṁ, dīvānagīnā sūrō prabhu sāṁbhalaśē

2002-01-29 2002-01-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18621 બનીશ દીવાનો પ્રભુપ્રેમમાં જ્યાં, દીવાનગીના સૂરો પ્રભુ સાંભળશે બનીશ દીવાનો પ્રભુપ્રેમમાં જ્યાં, દીવાનગીના સૂરો પ્રભુ સાંભળશે

ચિત્ત અમારું સમાયું પ્રભુચરણમાં, વ્યવહાર બધા પ્રભુ સંભાળશે

કરી સ્થાપના દિલમાં જ્યાં પ્રભુની, જીવનને મંગળ એ બનાવશે

નજરેનજરમાં વસશે જ્યાં પ્રભુ, દૃષ્ટિ જીવનની ત્યાં બદલાશે

શબ્દેશબ્દે પ્રેમ વરસશે, પ્રભુ આવી જ્યાં દિલમાં વસશે

દુઃખ ના દુઃખ લાગશે, પ્રભુ તો જ્યાં દિલ પર મહેરબાન થાશે

સુખની ના કોઈ તુલના થાશે, શાંતવાન જ્યાં દિલમાં બિરાજશે

દિલમાં ના કોઈ અસંતોષ જાગશે, દિલમાં જ્યાં પૂર્ણ સંતોષ વસશે
View Original Increase Font Decrease Font

બનીશ દીવાનો પ્રભુપ્રેમમાં જ્યાં, દીવાનગીના સૂરો પ્રભુ સાંભળશે

ચિત્ત અમારું સમાયું પ્રભુચરણમાં, વ્યવહાર બધા પ્રભુ સંભાળશે

કરી સ્થાપના દિલમાં જ્યાં પ્રભુની, જીવનને મંગળ એ બનાવશે

નજરેનજરમાં વસશે જ્યાં પ્રભુ, દૃષ્ટિ જીવનની ત્યાં બદલાશે

શબ્દેશબ્દે પ્રેમ વરસશે, પ્રભુ આવી જ્યાં દિલમાં વસશે

દુઃખ ના દુઃખ લાગશે, પ્રભુ તો જ્યાં દિલ પર મહેરબાન થાશે

સુખની ના કોઈ તુલના થાશે, શાંતવાન જ્યાં દિલમાં બિરાજશે

દિલમાં ના કોઈ અસંતોષ જાગશે, દિલમાં જ્યાં પૂર્ણ સંતોષ વસશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

banīśa dīvānō prabhuprēmamāṁ jyāṁ, dīvānagīnā sūrō prabhu sāṁbhalaśē

citta amāruṁ samāyuṁ prabhucaraṇamāṁ, vyavahāra badhā prabhu saṁbhālaśē

karī sthāpanā dilamāṁ jyāṁ prabhunī, jīvananē maṁgala ē banāvaśē

najarēnajaramāṁ vasaśē jyāṁ prabhu, dr̥ṣṭi jīvananī tyāṁ badalāśē

śabdēśabdē prēma varasaśē, prabhu āvī jyāṁ dilamāṁ vasaśē

duḥkha nā duḥkha lāgaśē, prabhu tō jyāṁ dila para mahērabāna thāśē

sukhanī nā kōī tulanā thāśē, śāṁtavāna jyāṁ dilamāṁ birājaśē

dilamāṁ nā kōī asaṁtōṣa jāgaśē, dilamāṁ jyāṁ pūrṇa saṁtōṣa vasaśē
Scan Image

Gujarati Bhajan no. 9134 by Satguru Devendra Ghia - Kaka
First...913091319132...Last