Hymn No. 9135 | Date: 29-Jan-2002
તારીફ કરું પ્રભુ કેટલી તારી, પ્રેમમાં જ્યાં દિલ તારું ધબકે છે
tārīpha karuṁ prabhu kēṭalī tārī, prēmamāṁ jyāṁ dila tāruṁ dhabakē chē
2002-01-29
2002-01-29
2002-01-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18622
તારીફ કરું પ્રભુ કેટલી તારી, પ્રેમમાં જ્યાં દિલ તારું ધબકે છે
તારીફ કરું પ્રભુ કેટલી તારી, પ્રેમમાં જ્યાં દિલ તારું ધબકે છે
સમજનાં દ્વાર ખોલો અમારાં, પ્રેમ જીવનમાં બધે દેખાય છે
રહેમદિલી નથી કોઈમાં તારા જેવી, અનુભવે એ જણાય છે
હરેક વાતના મળશે અંદાજ, અંદાજ કાઢવા તારા મુશ્કેલ છે
મળી જાય એક નજર તારી, સંભારણું જીવનનું એ બની જાય છે
છે માયા જગમાં તારી એવી, ના સહેલાઈથી પાર કરાય છે
સુખદુઃખનાં મોજાં વચ્ચે, જીવન નાવ સહુની ચલાવતા જાય છે
ના મળે તારી કોઈ જોડી, તું તો એક અને અદ્વિતીય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તારીફ કરું પ્રભુ કેટલી તારી, પ્રેમમાં જ્યાં દિલ તારું ધબકે છે
સમજનાં દ્વાર ખોલો અમારાં, પ્રેમ જીવનમાં બધે દેખાય છે
રહેમદિલી નથી કોઈમાં તારા જેવી, અનુભવે એ જણાય છે
હરેક વાતના મળશે અંદાજ, અંદાજ કાઢવા તારા મુશ્કેલ છે
મળી જાય એક નજર તારી, સંભારણું જીવનનું એ બની જાય છે
છે માયા જગમાં તારી એવી, ના સહેલાઈથી પાર કરાય છે
સુખદુઃખનાં મોજાં વચ્ચે, જીવન નાવ સહુની ચલાવતા જાય છે
ના મળે તારી કોઈ જોડી, તું તો એક અને અદ્વિતીય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārīpha karuṁ prabhu kēṭalī tārī, prēmamāṁ jyāṁ dila tāruṁ dhabakē chē
samajanāṁ dvāra khōlō amārāṁ, prēma jīvanamāṁ badhē dēkhāya chē
rahēmadilī nathī kōīmāṁ tārā jēvī, anubhavē ē jaṇāya chē
harēka vātanā malaśē aṁdāja, aṁdāja kāḍhavā tārā muśkēla chē
malī jāya ēka najara tārī, saṁbhāraṇuṁ jīvananuṁ ē banī jāya chē
chē māyā jagamāṁ tārī ēvī, nā sahēlāīthī pāra karāya chē
sukhaduḥkhanāṁ mōjāṁ vaccē, jīvana nāva sahunī calāvatā jāya chē
nā malē tārī kōī jōḍī, tuṁ tō ēka anē advitīya chē
|
|