Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9136 | Date: 29-Jan-2002
જે જેના બન્યા નથી, એ એના થઈને રહેવાના નથી
Jē jēnā banyā nathī, ē ēnā thaīnē rahēvānā nathī
Hymn No. 9136 | Date: 29-Jan-2002

જે જેના બન્યા નથી, એ એના થઈને રહેવાના નથી

  No Audio

jē jēnā banyā nathī, ē ēnā thaīnē rahēvānā nathī

2002-01-29 2002-01-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18623 જે જેના બન્યા નથી, એ એના થઈને રહેવાના નથી જે જેના બન્યા નથી, એ એના થઈને રહેવાના નથી

પ્રેમનાં આંસુ જેણે પાડયાં નથી, એ પ્રેમ કરી શકવાના નથી

ભાવથી હૈયું જેનું ભીંજાયું નથી, ભક્તિ એ કરી શકવાના નથી

દૃષ્ટિમાંથી ભેદ હટયા નથી, એકતા એ સાધી શકવાના નથી

વાતેવાતે અહં સતાવે જેને, માન કોઈને આપી શકવાના નથી

લોભ લાલચ સતાવે દિલથી જેને, કોઈનું કહ્યું કરવાના નથી

સ્વાર્થ ભરેલું હૈયું, વિચાર બીજાનો કરી શકવાના નથી

વેર ને ઈર્ષ્યા દિલમાં જલે જેના, હૈયા ખુલ્લાં દિલે આવકારી શક્યાં નથી

મૂંઝાયેલું દિલ, વિશ્વાસ વિના મંઝિલ પહોંચી શકવાના નથી

હર અંદાજ પડશે ખોટા એના, દિલમાંથી શંકા હટાવી શકવાના નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jē jēnā banyā nathī, ē ēnā thaīnē rahēvānā nathī

prēmanāṁ āṁsu jēṇē pāḍayāṁ nathī, ē prēma karī śakavānā nathī

bhāvathī haiyuṁ jēnuṁ bhīṁjāyuṁ nathī, bhakti ē karī śakavānā nathī

dr̥ṣṭimāṁthī bhēda haṭayā nathī, ēkatā ē sādhī śakavānā nathī

vātēvātē ahaṁ satāvē jēnē, māna kōīnē āpī śakavānā nathī

lōbha lālaca satāvē dilathī jēnē, kōīnuṁ kahyuṁ karavānā nathī

svārtha bharēluṁ haiyuṁ, vicāra bījānō karī śakavānā nathī

vēra nē īrṣyā dilamāṁ jalē jēnā, haiyā khullāṁ dilē āvakārī śakyāṁ nathī

mūṁjhāyēluṁ dila, viśvāsa vinā maṁjhila pahōṁcī śakavānā nathī

hara aṁdāja paḍaśē khōṭā ēnā, dilamāṁthī śaṁkā haṭāvī śakavānā nathī
Scan Image

Gujarati Bhajan no. 9136 by Satguru Devendra Ghia - Kaka
First...913391349135...Last