Hymn No. 9137 | Date: 29-Jan-2002
સુખદુઃખ છે અમારાં સાથી, વારાફરતી આવકારતા રહ્યા છીએ
sukhaduḥkha chē amārāṁ sāthī, vārāpharatī āvakāratā rahyā chīē
2002-01-29
2002-01-29
2002-01-29
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18624
સુખદુઃખ છે અમારાં સાથી, વારાફરતી આવકારતા રહ્યા છીએ
સુખદુઃખ છે અમારાં સાથી, વારાફરતી આવકારતા રહ્યા છીએ
પામરતાને વસાવી દિલમાં જોમ જીવનનું, એ ખોઈ બેઠા છીએ
નથી હિંમત કબૂલ કરવાની, ટોપલો દોષનો પાપ ઉપર ઢોળી રહ્યા છીએ
ઉઘાડી આંખે અંધ બનીને, જીવનમાં અમે જીવી રહ્યા છીએ
કર્યાં ઉધામા ઘણા જીવનમાં, સમજણ તો જીવનની ગુમાવી બેઠા છીએ
રહેવું છે હસતા જીવનમાં, રુદનને ગળે લગાવીને અમે બેઠા છીએ
યત્નો રહ્યા છીએ કરતા, ના યત્નોમાં પ્રાણ પૂરી અમે શક્યા છીએ
નથી વખાણવા જેવા રસ્તા, અમારા રસ્તા સાચા ખોઈ બેઠા છીએ
બોલવામાં ને કરવામાં જીવનમાં, અંતર વધારી બેઠા છીએ
અંધારામાં છે એક આશા તું પ્રભુ, તુજમાં વિશ્વાસ રાખી બેઠા છીએ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukhaduḥkha chē amārāṁ sāthī, vārāpharatī āvakāratā rahyā chīē
pāmaratānē vasāvī dilamāṁ jōma jīvananuṁ, ē khōī bēṭhā chīē
nathī hiṁmata kabūla karavānī, ṭōpalō dōṣanō pāpa upara ḍhōlī rahyā chīē
ughāḍī āṁkhē aṁdha banīnē, jīvanamāṁ amē jīvī rahyā chīē
karyāṁ udhāmā ghaṇā jīvanamāṁ, samajaṇa tō jīvananī gumāvī bēṭhā chīē
rahēvuṁ chē hasatā jīvanamāṁ, rudananē galē lagāvīnē amē bēṭhā chīē
yatnō rahyā chīē karatā, nā yatnōmāṁ prāṇa pūrī amē śakyā chīē
nathī vakhāṇavā jēvā rastā, amārā rastā sācā khōī bēṭhā chīē
bōlavāmāṁ nē karavāmāṁ jīvanamāṁ, aṁtara vadhārī bēṭhā chīē
aṁdhārāmāṁ chē ēka āśā tuṁ prabhu, tujamāṁ viśvāsa rākhī bēṭhā chīē
|
|