Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9139 | Date: 30-Jan-2002
ઉપાધિ વિનાનું જગમાં જીવન રહ્યું નથી
Upādhi vinānuṁ jagamāṁ jīvana rahyuṁ nathī
Hymn No. 9139 | Date: 30-Jan-2002

ઉપાધિ વિનાનું જગમાં જીવન રહ્યું નથી

  No Audio

upādhi vinānuṁ jagamāṁ jīvana rahyuṁ nathī

2002-01-30 2002-01-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18626 ઉપાધિ વિનાનું જગમાં જીવન રહ્યું નથી ઉપાધિ વિનાનું જગમાં જીવન રહ્યું નથી

દિલને દિલમાં શાંતિ તો મળી નથી

પ્રેમને દસ ગાંવ દૂર રાખી દિલને શાંતિ મળતી નથી

માયામાં રચ્યુંપચ્યું રહ્યું જ્યાં મન ને દિલ

લોભ લાલચમાં રહી રચ્યા-પચ્યા જીવનમાં

અસંતોષની આગ જલતી રાખી તો દિલમાં

વેર ને ઈર્ષ્યા જલતી રહી જ્યાં તો દિલમાં

ચિંતાનો બોજો રહ્યા વધારતા મનમાં ને દિલમાં
View Original Increase Font Decrease Font


ઉપાધિ વિનાનું જગમાં જીવન રહ્યું નથી

દિલને દિલમાં શાંતિ તો મળી નથી

પ્રેમને દસ ગાંવ દૂર રાખી દિલને શાંતિ મળતી નથી

માયામાં રચ્યુંપચ્યું રહ્યું જ્યાં મન ને દિલ

લોભ લાલચમાં રહી રચ્યા-પચ્યા જીવનમાં

અસંતોષની આગ જલતી રાખી તો દિલમાં

વેર ને ઈર્ષ્યા જલતી રહી જ્યાં તો દિલમાં

ચિંતાનો બોજો રહ્યા વધારતા મનમાં ને દિલમાં




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

upādhi vinānuṁ jagamāṁ jīvana rahyuṁ nathī

dilanē dilamāṁ śāṁti tō malī nathī

prēmanē dasa gāṁva dūra rākhī dilanē śāṁti malatī nathī

māyāmāṁ racyuṁpacyuṁ rahyuṁ jyāṁ mana nē dila

lōbha lālacamāṁ rahī racyā-pacyā jīvanamāṁ

asaṁtōṣanī āga jalatī rākhī tō dilamāṁ

vēra nē īrṣyā jalatī rahī jyāṁ tō dilamāṁ

ciṁtānō bōjō rahyā vadhāratā manamāṁ nē dilamāṁ
Scan Image

Gujarati Bhajan no. 9139 by Satguru Devendra Ghia - Kaka
First...913691379138...Last