Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9145
મસ્તક નમે તો `મા' તારી સામે, ના અન્ય સામે ઝૂકવા દેજે
Mastaka namē tō `mā' tārī sāmē, nā anya sāmē jhūkavā dējē
Hymn No. 9145

મસ્તક નમે તો `મા' તારી સામે, ના અન્ય સામે ઝૂકવા દેજે

  No Audio

mastaka namē tō `mā' tārī sāmē, nā anya sāmē jhūkavā dējē

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18632 મસ્તક નમે તો `મા' તારી સામે, ના અન્ય સામે ઝૂકવા દેજે મસ્તક નમે તો `મા' તારી સામે, ના અન્ય સામે ઝૂકવા દેજે

સંકલ્પની સીડીઓ ચડવા દેજે, ના માયામાં મને લપસવા દેજે

દિલમાં પ્રેમ મને ભરવા દેજે, ના વેરને હૈયામાં ભરવા દેજે

વિશ્વાસે મને તરવા દેજે, ના શંકામાં મને ડૂબવા દેજે

સુખમાં મને નહાવા દેજે, ના દુઃખમાં ચીસો પાડવા દેજે

હંમેશા મારી સાથમાં રહેજે, ના મને તારાથી દૂર રહેવા દેજે

સદ્ગુણોથી સજાવજે મને, ના દુર્ગુણોનો મેલ ચઢવા દેજે

પ્રીતનું પાનેતર ઓઢાડી દેજે, ના માયાના આવરણમાં રહેવા દેજે

દિવ્ય પ્રેમની ભેટ ધરવા દેજે, ના પાપ-પુણ્યમાં મથવા દેજે

તારી ને તારી મારી એકતા સ્થાપી દેજે, ન અલગતા હવે રહેવા દેજે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mastaka namē tō `mā' tārī sāmē, nā anya sāmē jhūkavā dējē

saṁkalpanī sīḍīō caḍavā dējē, nā māyāmāṁ manē lapasavā dējē

dilamāṁ prēma manē bharavā dējē, nā vēranē haiyāmāṁ bharavā dējē

viśvāsē manē taravā dējē, nā śaṁkāmāṁ manē ḍūbavā dējē

sukhamāṁ manē nahāvā dējē, nā duḥkhamāṁ cīsō pāḍavā dējē

haṁmēśā mārī sāthamāṁ rahējē, nā manē tārāthī dūra rahēvā dējē

sadguṇōthī sajāvajē manē, nā durguṇōnō mēla caḍhavā dējē

prītanuṁ pānētara ōḍhāḍī dējē, nā māyānā āvaraṇamāṁ rahēvā dējē

divya prēmanī bhēṭa dharavā dējē, nā pāpa-puṇyamāṁ mathavā dējē

tārī nē tārī mārī ēkatā sthāpī dējē, na alagatā havē rahēvā dējē
Scan Image

Gujarati Bhajan no. 9145 by Satguru Devendra Ghia - Kaka
First...914291439144...Last