Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9147 | Date: 03-Apr-2002
સુખની દુનિયામાં પ્રવેશવા, દુઃખની દુનિયા ભૂલી જ્યાં
Sukhanī duniyāmāṁ pravēśavā, duḥkhanī duniyā bhūlī jyāṁ
Hymn No. 9147 | Date: 03-Apr-2002

સુખની દુનિયામાં પ્રવેશવા, દુઃખની દુનિયા ભૂલી જ્યાં

  No Audio

sukhanī duniyāmāṁ pravēśavā, duḥkhanī duniyā bhūlī jyāṁ

2002-04-03 2002-04-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18634 સુખની દુનિયામાં પ્રવેશવા, દુઃખની દુનિયા ભૂલી જ્યાં સુખની દુનિયામાં પ્રવેશવા, દુઃખની દુનિયા ભૂલી જ્યાં

કાળાં વાદળમાંથી એક આશાનું કિરણ ગોતી લેજો

પ્રેમ તો છે અમોઘ ઔષધ, પાન જીવનમાં એનું કરતાં રહેજો

મનનો નાચ બંધ કરવા, એના પરની પકડ ઢીલી ના પકડવા દેજો

હસતાં હસતાં થાશે મન હળવું, હસતાં હસતાં કામ કરતાં કહેજો

કામની રફતાર ચાલુ રહેશે જીવનમાં, બોજ એને તો ના બનવા દેજો

નિષ્ફળતામાંથી પણ જીવનમાં, સફળતાની ચાવી શોધી લેજો

સુખદુઃખ તો છે બધું દિલમાંને દિલમાં, દિલ પર કાબૂ મેળવી લેજો

સમૃદ્ધ બનાવી દિલને, દિલની સમૃદ્ધિને ના વેડફી દેજો

હરેક કામ તો છે પ્રભુનું, હરેક કામ મન દઈને કરતાં રહેજો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukhanī duniyāmāṁ pravēśavā, duḥkhanī duniyā bhūlī jyāṁ

kālāṁ vādalamāṁthī ēka āśānuṁ kiraṇa gōtī lējō

prēma tō chē amōgha auṣadha, pāna jīvanamāṁ ēnuṁ karatāṁ rahējō

mananō nāca baṁdha karavā, ēnā paranī pakaḍa ḍhīlī nā pakaḍavā dējō

hasatāṁ hasatāṁ thāśē mana halavuṁ, hasatāṁ hasatāṁ kāma karatāṁ kahējō

kāmanī raphatāra cālu rahēśē jīvanamāṁ, bōja ēnē tō nā banavā dējō

niṣphalatāmāṁthī paṇa jīvanamāṁ, saphalatānī cāvī śōdhī lējō

sukhaduḥkha tō chē badhuṁ dilamāṁnē dilamāṁ, dila para kābū mēlavī lējō

samr̥ddha banāvī dilanē, dilanī samr̥ddhinē nā vēḍaphī dējō

harēka kāma tō chē prabhunuṁ, harēka kāma mana daīnē karatāṁ rahējō
Scan Image

Gujarati Bhajan no. 9147 by Satguru Devendra Ghia - Kaka
First...914291439144...Last