Hymn No. 9149 | Date: 22-Mar-2002
જનાર તો ગયા યાદો એની તો છોડી ગયા
janāra tō gayā yādō ēnī tō chōḍī gayā
2002-03-22
2002-03-22
2002-03-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18636
જનાર તો ગયા યાદો એની તો છોડી ગયા
જનાર તો ગયા યાદો એની તો છોડી ગયા
ભીની ભીની યાદોથી એની દિલને ભીંજવી ગયા
યાદેયાદે એની, આંખેથી આંસુઓ વહાવી ગયા
મુખડાની મુસ્કુરાહટને સમેટીને સાથે લઈ ગયા
વીતેલા સમયની ઝાંખીઓ આંખ સામે છોડી ગયા
હટી નજરમાંથી, મન પર તસવીર પોતાની છોડી ગયા
દર્દથી ભરેલા ને મીઠા અહેસાસો દિલને આપી ગયા
કર્યાં હતા સંગ કંઈ વાદા, વાદા તોડીને ચાલ્યા ગયા
હતા ના બેવફા, પાછા ના આવ્યા, રસ્તા શું એ ભૂલી ગયા
કંઈક અરમાનોને અમારાં નિઃસહાય છોડી ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જનાર તો ગયા યાદો એની તો છોડી ગયા
ભીની ભીની યાદોથી એની દિલને ભીંજવી ગયા
યાદેયાદે એની, આંખેથી આંસુઓ વહાવી ગયા
મુખડાની મુસ્કુરાહટને સમેટીને સાથે લઈ ગયા
વીતેલા સમયની ઝાંખીઓ આંખ સામે છોડી ગયા
હટી નજરમાંથી, મન પર તસવીર પોતાની છોડી ગયા
દર્દથી ભરેલા ને મીઠા અહેસાસો દિલને આપી ગયા
કર્યાં હતા સંગ કંઈ વાદા, વાદા તોડીને ચાલ્યા ગયા
હતા ના બેવફા, પાછા ના આવ્યા, રસ્તા શું એ ભૂલી ગયા
કંઈક અરમાનોને અમારાં નિઃસહાય છોડી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
janāra tō gayā yādō ēnī tō chōḍī gayā
bhīnī bhīnī yādōthī ēnī dilanē bhīṁjavī gayā
yādēyādē ēnī, āṁkhēthī āṁsuō vahāvī gayā
mukhaḍānī muskurāhaṭanē samēṭīnē sāthē laī gayā
vītēlā samayanī jhāṁkhīō āṁkha sāmē chōḍī gayā
haṭī najaramāṁthī, mana para tasavīra pōtānī chōḍī gayā
dardathī bharēlā nē mīṭhā ahēsāsō dilanē āpī gayā
karyāṁ hatā saṁga kaṁī vādā, vādā tōḍīnē cālyā gayā
hatā nā bēvaphā, pāchā nā āvyā, rastā śuṁ ē bhūlī gayā
kaṁīka aramānōnē amārāṁ niḥsahāya chōḍī gayā
|
|