Hymn No. 9152 | Date: 03-Apr-2002
પ્રભુ તારું નામ દુઃખદર્દની દવા છે
prabhu tāruṁ nāma duḥkhadardanī davā chē
2002-04-03
2002-04-03
2002-04-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18639
પ્રભુ તારું નામ દુઃખદર્દની દવા છે
પ્રભુ તારું નામ દુઃખદર્દની દવા છે
જાગે યાદ દિલમાં, અખિયાં બરસન લાગે
સુખદુઃખ છે પાસાં જીવનનાં, એમાં જીવન વીતે
દુઃખદર્દ ચીસો પડાવે, અખિયાં બરસન લાગે
દિશા જીવનની બદલે, દિલ પ્રેમપાન કરતું જાય
પ્રભુ તરફ નજર વળે, અખિયાં બરસન લાગે
નામસ્મરણ તારું જીવનને એ પ્રેમ પોષે
પાયા જીવનના એ નાખે, અખિયાં બરસન લાગે
એકતા પ્રભુ સાથે જોડે, દર્શન વિના ના કાંઈ ફાવે
જીવતાં એમાં મજા આવે, અખિયાં બરસન લાગે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રભુ તારું નામ દુઃખદર્દની દવા છે
જાગે યાદ દિલમાં, અખિયાં બરસન લાગે
સુખદુઃખ છે પાસાં જીવનનાં, એમાં જીવન વીતે
દુઃખદર્દ ચીસો પડાવે, અખિયાં બરસન લાગે
દિશા જીવનની બદલે, દિલ પ્રેમપાન કરતું જાય
પ્રભુ તરફ નજર વળે, અખિયાં બરસન લાગે
નામસ્મરણ તારું જીવનને એ પ્રેમ પોષે
પાયા જીવનના એ નાખે, અખિયાં બરસન લાગે
એકતા પ્રભુ સાથે જોડે, દર્શન વિના ના કાંઈ ફાવે
જીવતાં એમાં મજા આવે, અખિયાં બરસન લાગે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhu tāruṁ nāma duḥkhadardanī davā chē
jāgē yāda dilamāṁ, akhiyāṁ barasana lāgē
sukhaduḥkha chē pāsāṁ jīvananāṁ, ēmāṁ jīvana vītē
duḥkhadarda cīsō paḍāvē, akhiyāṁ barasana lāgē
diśā jīvananī badalē, dila prēmapāna karatuṁ jāya
prabhu tarapha najara valē, akhiyāṁ barasana lāgē
nāmasmaraṇa tāruṁ jīvananē ē prēma pōṣē
pāyā jīvananā ē nākhē, akhiyāṁ barasana lāgē
ēkatā prabhu sāthē jōḍē, darśana vinā nā kāṁī phāvē
jīvatāṁ ēmāṁ majā āvē, akhiyāṁ barasana lāgē
|
|