Hymn No. 9153 | Date: 11-Jun-2002
સાર જે હારમાંથી શીખે છે, એ હારમાંથી કાંઈ હાર્યો નથી
sāra jē hāramāṁthī śīkhē chē, ē hāramāṁthī kāṁī hāryō nathī
2002-06-11
2002-06-11
2002-06-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18640
સાર જે હારમાંથી શીખે છે, એ હારમાંથી કાંઈ હાર્યો નથી
સાર જે હારમાંથી શીખે છે, એ હારમાંથી કાંઈ હાર્યો નથી
પ્રેમનાં તળિયાં દેખાય જેનાં છીછરાં, પ્રેમ શું છે એ સમજ્યો નથી
જેના મનમાં શાંતિએ વાસ કર્યો ના, એ અન્યને શાંતિ આપી શકતો નથી
સુખની શૈયા લાગે સહુને પ્યારી, પૂરતાં પુણ્ય વિના એ મળતી નથી
શોધ છે સહુને પ્રભુની જન્મોજનમથી, કોઈની પૂરી થઈ નથી
છૂટવું છે સહુએ માયામાંથી, માયામાંથી કોઈ છૂટી શક્યું નથી
હૈયાની સરકણી ધરતીમાં, પ્રેમ વિના પ્રભુ સ્થિર રહી શકતા નથી
મોહ ભર્યો છે જેની નજરોમાં, માયા વિના બીજું એને દેખાતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સાર જે હારમાંથી શીખે છે, એ હારમાંથી કાંઈ હાર્યો નથી
પ્રેમનાં તળિયાં દેખાય જેનાં છીછરાં, પ્રેમ શું છે એ સમજ્યો નથી
જેના મનમાં શાંતિએ વાસ કર્યો ના, એ અન્યને શાંતિ આપી શકતો નથી
સુખની શૈયા લાગે સહુને પ્યારી, પૂરતાં પુણ્ય વિના એ મળતી નથી
શોધ છે સહુને પ્રભુની જન્મોજનમથી, કોઈની પૂરી થઈ નથી
છૂટવું છે સહુએ માયામાંથી, માયામાંથી કોઈ છૂટી શક્યું નથી
હૈયાની સરકણી ધરતીમાં, પ્રેમ વિના પ્રભુ સ્થિર રહી શકતા નથી
મોહ ભર્યો છે જેની નજરોમાં, માયા વિના બીજું એને દેખાતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sāra jē hāramāṁthī śīkhē chē, ē hāramāṁthī kāṁī hāryō nathī
prēmanāṁ taliyāṁ dēkhāya jēnāṁ chīcharāṁ, prēma śuṁ chē ē samajyō nathī
jēnā manamāṁ śāṁtiē vāsa karyō nā, ē anyanē śāṁti āpī śakatō nathī
sukhanī śaiyā lāgē sahunē pyārī, pūratāṁ puṇya vinā ē malatī nathī
śōdha chē sahunē prabhunī janmōjanamathī, kōīnī pūrī thaī nathī
chūṭavuṁ chē sahuē māyāmāṁthī, māyāmāṁthī kōī chūṭī śakyuṁ nathī
haiyānī sarakaṇī dharatīmāṁ, prēma vinā prabhu sthira rahī śakatā nathī
mōha bharyō chē jēnī najarōmāṁ, māyā vinā bījuṁ ēnē dēkhātuṁ nathī
|
|