Hymn No. 9154 | Date: 11-Jun-2002
સમયની જેને સમજ નથી, જિંદગીની એને પડી નથી
samayanī jēnē samaja nathī, jiṁdagīnī ēnē paḍī nathī
2002-06-11
2002-06-11
2002-06-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18641
સમયની જેને સમજ નથી, જિંદગીની એને પડી નથી
સમયની જેને સમજ નથી, જિંદગીની એને પડી નથી
તડપે છે દિલ જેનું પ્રભુપ્રેમ કાજે, પ્રભુ એને મળ્યા વિના રહ્યા નથી
દ્વાર ખૂલ્યાં નથી મનનાં જેનાં, રસ્તા પ્રભુના મળ્યા નથી
રહ્યાં કરતાં કર્મો જીવનમાં, ફળની આશા જેણે રાખી નથી
ડૂબ્યું રહે મન દુઃખમાં જેના, સુખને એ આવકારી શક્યું નથી
અપનાવી ના શકે જે બધાને, પૂર્ણ પ્રેમ સુધી પહોંચ્યો નથી
શ્રદ્ધા ભરેલા યત્નો જીવનમાં, સફળતા આપ્યા વિના રહેતા નથી
અર્નિણીત મને જીવનમાં મૂંઝારા વિના બીજું કાંઈ આપ્યું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સમયની જેને સમજ નથી, જિંદગીની એને પડી નથી
તડપે છે દિલ જેનું પ્રભુપ્રેમ કાજે, પ્રભુ એને મળ્યા વિના રહ્યા નથી
દ્વાર ખૂલ્યાં નથી મનનાં જેનાં, રસ્તા પ્રભુના મળ્યા નથી
રહ્યાં કરતાં કર્મો જીવનમાં, ફળની આશા જેણે રાખી નથી
ડૂબ્યું રહે મન દુઃખમાં જેના, સુખને એ આવકારી શક્યું નથી
અપનાવી ના શકે જે બધાને, પૂર્ણ પ્રેમ સુધી પહોંચ્યો નથી
શ્રદ્ધા ભરેલા યત્નો જીવનમાં, સફળતા આપ્યા વિના રહેતા નથી
અર્નિણીત મને જીવનમાં મૂંઝારા વિના બીજું કાંઈ આપ્યું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
samayanī jēnē samaja nathī, jiṁdagīnī ēnē paḍī nathī
taḍapē chē dila jēnuṁ prabhuprēma kājē, prabhu ēnē malyā vinā rahyā nathī
dvāra khūlyāṁ nathī mananāṁ jēnāṁ, rastā prabhunā malyā nathī
rahyāṁ karatāṁ karmō jīvanamāṁ, phalanī āśā jēṇē rākhī nathī
ḍūbyuṁ rahē mana duḥkhamāṁ jēnā, sukhanē ē āvakārī śakyuṁ nathī
apanāvī nā śakē jē badhānē, pūrṇa prēma sudhī pahōṁcyō nathī
śraddhā bharēlā yatnō jīvanamāṁ, saphalatā āpyā vinā rahētā nathī
arniṇīta manē jīvanamāṁ mūṁjhārā vinā bījuṁ kāṁī āpyuṁ nathī
|
|