Hymn No. 9163 | Date: 08-Feb-2002
જ્યાં કાંઈ નથી ત્યાં પણ તું છે, છે જ્યાં બધા તેમાં પણ તું ને તું છે
jyāṁ kāṁī nathī tyāṁ paṇa tuṁ chē, chē jyāṁ badhā tēmāṁ paṇa tuṁ nē tuṁ chē
2002-02-08
2002-02-08
2002-02-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18650
જ્યાં કાંઈ નથી ત્યાં પણ તું છે, છે જ્યાં બધા તેમાં પણ તું ને તું છે
જ્યાં કાંઈ નથી ત્યાં પણ તું છે, છે જ્યાં બધા તેમાં પણ તું ને તું છે
તું નથી ત્યાં કાંઈ નથી, તું છે તો જગમાં બધું છે
તારી મરજી નથી એ થાતું નથી, થાય છે તારી મરજી વિના એ
આવે સુખ જીવનમાં તારી મરજીથી, તારી મરજી વિના દુઃખ જાતું નથી
સમયનું ચક્ર ચાલ્યા કરે જીવનમાં, તારી મરજી વિના અટકતું નથી
સમય સંજોગ બદલાય તારી મરજીથી, એના વિના એ બદલાતા નથી
તારી મરજી વિના તો દર્દ પણ દ્વાર કોઈનાં ખટખટાવી શકતું નથી
એક શ્વાસ પણ જીવનમાં તારી મરજી વિના કોઈ લઈ શકતું નથી
તું ને તું છે આધાર જગનો, તારા વિના જગ ટકી શકે તેમ નથી
ભળી જાય જેમાં મરજી તારી, એ કાર્ય અધૂરું ક્યારેય રહેતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jyāṁ kāṁī nathī tyāṁ paṇa tuṁ chē, chē jyāṁ badhā tēmāṁ paṇa tuṁ nē tuṁ chē
tuṁ nathī tyāṁ kāṁī nathī, tuṁ chē tō jagamāṁ badhuṁ chē
tārī marajī nathī ē thātuṁ nathī, thāya chē tārī marajī vinā ē
āvē sukha jīvanamāṁ tārī marajīthī, tārī marajī vinā duḥkha jātuṁ nathī
samayanuṁ cakra cālyā karē jīvanamāṁ, tārī marajī vinā aṭakatuṁ nathī
samaya saṁjōga badalāya tārī marajīthī, ēnā vinā ē badalātā nathī
tārī marajī vinā tō darda paṇa dvāra kōīnāṁ khaṭakhaṭāvī śakatuṁ nathī
ēka śvāsa paṇa jīvanamāṁ tārī marajī vinā kōī laī śakatuṁ nathī
tuṁ nē tuṁ chē ādhāra jaganō, tārā vinā jaga ṭakī śakē tēma nathī
bhalī jāya jēmāṁ marajī tārī, ē kārya adhūruṁ kyārēya rahētuṁ nathī
|
|