Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9192
હતા ઘાટ નદીના, કનૈયા તારા વિના તો સૂના સૂના
Hatā ghāṭa nadīnā, kanaiyā tārā vinā tō sūnā sūnā
Hymn No. 9192

હતા ઘાટ નદીના, કનૈયા તારા વિના તો સૂના સૂના

  No Audio

hatā ghāṭa nadīnā, kanaiyā tārā vinā tō sūnā sūnā

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18679 હતા ઘાટ નદીના, કનૈયા તારા વિના તો સૂના સૂના હતા ઘાટ નદીના, કનૈયા તારા વિના તો સૂના સૂના

પડતાં પગલાં તારાં કનૈયા, ઝૂમી ઊઠયાં ઘાટ યમુનાનાં

રચાવી રાસલીલા ઝૂમ્યાં એમાં હૈયા તો ગોપ-ગોપીઓનાં

ઊછળ્યાં હૈયા એમાં યમુનાનાં, ઊછળ્યાં નીર એમાં યમુનાનાં

વાયો પવન લઈ ઊર્મિઆની સંગ, ખીલી ઊઠયાં હૈયા ઝાડ-પાનનાં

છેડયા સૂર તે એવા બંસરીના, દેવા લાગ્યા તાલ સહુનાં હૈયાના

રચાયું વાતાવરણ અલૌકિક, ભુલાવ્યાં સાન ભાન એમાં સહુનાં

હતાં રાધા ને કૃષ્ણ સહુનાં હૈયામાં, હતા પ્રભુ વસેલાં હૈયામાં સહુનાં

હતા ભક્ત ને ભગવાન ભેગાં, જોવા લલચાયાં નીર યમુનાનાં

આવા રાસેશ્વરના રાસ, લલચાયાં જોવા દિલ તો દેવદેવીઓનાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hatā ghāṭa nadīnā, kanaiyā tārā vinā tō sūnā sūnā

paḍatāṁ pagalāṁ tārāṁ kanaiyā, jhūmī ūṭhayāṁ ghāṭa yamunānāṁ

racāvī rāsalīlā jhūmyāṁ ēmāṁ haiyā tō gōpa-gōpīōnāṁ

ūchalyāṁ haiyā ēmāṁ yamunānāṁ, ūchalyāṁ nīra ēmāṁ yamunānāṁ

vāyō pavana laī ūrmiānī saṁga, khīlī ūṭhayāṁ haiyā jhāḍa-pānanāṁ

chēḍayā sūra tē ēvā baṁsarīnā, dēvā lāgyā tāla sahunāṁ haiyānā

racāyuṁ vātāvaraṇa alaukika, bhulāvyāṁ sāna bhāna ēmāṁ sahunāṁ

hatāṁ rādhā nē kr̥ṣṇa sahunāṁ haiyāmāṁ, hatā prabhu vasēlāṁ haiyāmāṁ sahunāṁ

hatā bhakta nē bhagavāna bhēgāṁ, jōvā lalacāyāṁ nīra yamunānāṁ

āvā rāsēśvaranā rāsa, lalacāyāṁ jōvā dila tō dēvadēvīōnāṁ
Scan Image

Gujarati Bhajan no. 9192 by Satguru Devendra Ghia - Kaka
First...918791889189...Last