Hymn No. 9194
માયા જોવાને ટેવાયેલી આંખો તને સરળતાથી એ ક્યાંથી જોવાની
māyā jōvānē ṭēvāyēlī āṁkhō tanē saralatāthī ē kyāṁthī jōvānī
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18681
માયા જોવાને ટેવાયેલી આંખો તને સરળતાથી એ ક્યાંથી જોવાની
માયા જોવાને ટેવાયેલી આંખો તને સરળતાથી એ ક્યાંથી જોવાની
છોડે ના માયા, જ્યાં હૈયેથી જગમાં તને તો એ ક્યાંથી પામવાની
સમજાય છે તું બધે છે, પણ અનુભવથી વંચિત રહેવાની
શરીરની હસ્તીમાં મસ્તી ગોતતી ને ગોતતી રહેવાની
મધ્યમાં જ્યાં રાખે ખુદને ત્યાં સત્ય તો એ ભૂલવાની
મોહમાયાનાં બંધનમાં મઝા લેનારી તને ક્યાંથી જોવાની
મારા-મારાની જાળ બિછાવનારી મુક્ત એ ક્યાંથી થવાની
અંધકારમાં રમનારી એ પ્રકાશને ક્યાંથી ઝીલી શકવાની
પામવા ચાહે બધું પણ તારી કૃપા વિના નથી એ કાંઈ પામવાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
માયા જોવાને ટેવાયેલી આંખો તને સરળતાથી એ ક્યાંથી જોવાની
છોડે ના માયા, જ્યાં હૈયેથી જગમાં તને તો એ ક્યાંથી પામવાની
સમજાય છે તું બધે છે, પણ અનુભવથી વંચિત રહેવાની
શરીરની હસ્તીમાં મસ્તી ગોતતી ને ગોતતી રહેવાની
મધ્યમાં જ્યાં રાખે ખુદને ત્યાં સત્ય તો એ ભૂલવાની
મોહમાયાનાં બંધનમાં મઝા લેનારી તને ક્યાંથી જોવાની
મારા-મારાની જાળ બિછાવનારી મુક્ત એ ક્યાંથી થવાની
અંધકારમાં રમનારી એ પ્રકાશને ક્યાંથી ઝીલી શકવાની
પામવા ચાહે બધું પણ તારી કૃપા વિના નથી એ કાંઈ પામવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māyā jōvānē ṭēvāyēlī āṁkhō tanē saralatāthī ē kyāṁthī jōvānī
chōḍē nā māyā, jyāṁ haiyēthī jagamāṁ tanē tō ē kyāṁthī pāmavānī
samajāya chē tuṁ badhē chē, paṇa anubhavathī vaṁcita rahēvānī
śarīranī hastīmāṁ mastī gōtatī nē gōtatī rahēvānī
madhyamāṁ jyāṁ rākhē khudanē tyāṁ satya tō ē bhūlavānī
mōhamāyānāṁ baṁdhanamāṁ majhā lēnārī tanē kyāṁthī jōvānī
mārā-mārānī jāla bichāvanārī mukta ē kyāṁthī thavānī
aṁdhakāramāṁ ramanārī ē prakāśanē kyāṁthī jhīlī śakavānī
pāmavā cāhē badhuṁ paṇa tārī kr̥pā vinā nathī ē kāṁī pāmavānī
|
|