Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9203
જાણીએ છીએ કે પ્રભુ જગમાં કરાવે છે તું તો બધું
Jāṇīē chīē kē prabhu jagamāṁ karāvē chē tuṁ tō badhuṁ
Hymn No. 9203

જાણીએ છીએ કે પ્રભુ જગમાં કરાવે છે તું તો બધું

  No Audio

jāṇīē chīē kē prabhu jagamāṁ karāvē chē tuṁ tō badhuṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18690 જાણીએ છીએ કે પ્રભુ જગમાં કરાવે છે તું તો બધું જાણીએ છીએ કે પ્રભુ જગમાં કરાવે છે તું તો બધું,

    કરાવે છે જે તું જીવનમાં, અમે એ બધું કરવાના

ગમાઅણગમા ત્યજવા છે જીવનમાં અમારે,

    તોય જીવનમાં અમે તને જે ગમે તે કરવાના

જીવનમાં અમે ખૂટતા વિશ્વાસે,

    તોય અમે રહ્યા છીએ તારામાં પૂર્ણ વિશ્વાસ રાખી અમે તો જીવવાના

કરીએ છીએ શું જીવનમાં અમે નથી યાદ રાખવાના,

    કરાવે છે જગમાં બધું તું એમાં વિશ્વાસ અમે ધરવાના

ભૂલવું છે જીવનમાં જ્યાં અમારે અમારી જાતને,

    તોય જીવનમાં, પ્રભુ હૈયેથી નામ તારું અમે નથી ભૂલવાના

ત્યજવા છે અહં જીવનમાં ભલે બીજા બધા,

    અરે છોડવો નથી અહં અમારે, છીએ અંશ અમે તો તમારા ને તમારા

કરે કે ના કરે યાદ તું જીવનમાં અમને રે પ્રભુ,

    પણ જીવનમાં અમે તો તને યાદ કરવાના ને કરવાના

જો કરવાં છે દર્શન જીવનમાં જ્યાં અમારે તમારાં,

    જીવનમાં તારી ને માયાથી અમે દૂર રહેવાના
View Original Increase Font Decrease Font

જાણીએ છીએ કે પ્રભુ જગમાં કરાવે છે તું તો બધું,

    કરાવે છે જે તું જીવનમાં, અમે એ બધું કરવાના

ગમાઅણગમા ત્યજવા છે જીવનમાં અમારે,

    તોય જીવનમાં અમે તને જે ગમે તે કરવાના

જીવનમાં અમે ખૂટતા વિશ્વાસે,

    તોય અમે રહ્યા છીએ તારામાં પૂર્ણ વિશ્વાસ રાખી અમે તો જીવવાના

કરીએ છીએ શું જીવનમાં અમે નથી યાદ રાખવાના,

    કરાવે છે જગમાં બધું તું એમાં વિશ્વાસ અમે ધરવાના

ભૂલવું છે જીવનમાં જ્યાં અમારે અમારી જાતને,

    તોય જીવનમાં, પ્રભુ હૈયેથી નામ તારું અમે નથી ભૂલવાના

ત્યજવા છે અહં જીવનમાં ભલે બીજા બધા,

    અરે છોડવો નથી અહં અમારે, છીએ અંશ અમે તો તમારા ને તમારા

કરે કે ના કરે યાદ તું જીવનમાં અમને રે પ્રભુ,

    પણ જીવનમાં અમે તો તને યાદ કરવાના ને કરવાના

જો કરવાં છે દર્શન જીવનમાં જ્યાં અમારે તમારાં,

    જીવનમાં તારી ને માયાથી અમે દૂર રહેવાના

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāṇīē chīē kē prabhu jagamāṁ karāvē chē tuṁ tō badhuṁ,

karāvē chē jē tuṁ jīvanamāṁ, amē ē badhuṁ karavānā

gamāaṇagamā tyajavā chē jīvanamāṁ amārē,

tōya jīvanamāṁ amē tanē jē gamē tē karavānā

jīvanamāṁ amē khūṭatā viśvāsē,

tōya amē rahyā chīē tārāmāṁ pūrṇa viśvāsa rākhī amē tō jīvavānā

karīē chīē śuṁ jīvanamāṁ amē nathī yāda rākhavānā,

karāvē chē jagamāṁ badhuṁ tuṁ ēmāṁ viśvāsa amē dharavānā

bhūlavuṁ chē jīvanamāṁ jyāṁ amārē amārī jātanē,

tōya jīvanamāṁ, prabhu haiyēthī nāma tāruṁ amē nathī bhūlavānā

tyajavā chē ahaṁ jīvanamāṁ bhalē bījā badhā,

arē chōḍavō nathī ahaṁ amārē, chīē aṁśa amē tō tamārā nē tamārā

karē kē nā karē yāda tuṁ jīvanamāṁ amanē rē prabhu,

paṇa jīvanamāṁ amē tō tanē yāda karavānā nē karavānā

jō karavāṁ chē darśana jīvanamāṁ jyāṁ amārē tamārāṁ,

jīvanamāṁ tārī nē māyāthī amē dūra rahēvānā
Scan Image

Gujarati Bhajan no. 9203 by Satguru Devendra Ghia - Kaka
First...919992009201...Last