Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9205
દિલ વિના દર્દ કાંઈ શોભે નહીં, હોય દર્દ ભલે એ મીઠું
Dila vinā darda kāṁī śōbhē nahīṁ, hōya darda bhalē ē mīṭhuṁ
Hymn No. 9205

દિલ વિના દર્દ કાંઈ શોભે નહીં, હોય દર્દ ભલે એ મીઠું

  No Audio

dila vinā darda kāṁī śōbhē nahīṁ, hōya darda bhalē ē mīṭhuṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18692 દિલ વિના દર્દ કાંઈ શોભે નહીં, હોય દર્દ ભલે એ મીઠું દિલ વિના દર્દ કાંઈ શોભે નહીં, હોય દર્દ ભલે એ મીઠું

સ્વપ્ન ત્યજવું ગમશે નહીં, હશે જો એ તો મનગમતું

પ્રેમ ઝાઝો સમય ટકશે નહીં, નહીં હોય જો પાત્ર મનગમતું

શબ્દો સાંભળવા ગમશે નહીં, હશે નહીં જો ભાવને ગમતું

ચડી જાશે મન ખ્યાલોમાં, આવી જશે યાદ મુખડું મનગમતું

રહેશે સંબંધો મજબૂત, હશે સંબંધ જ્યાં સુધી ભાવને લાડ લડાવતું

સાંભળવું ગમશે ગીત, હશે જો એ સુરીલું ને ભાવભરેલું

પ્રેમની તો કોઈ કંઠી નથી બાંધતું, છે સ્વાર્થ પ્રગટતું એ ઝરણું

ડંખ્યા કરશે એ સતત હૈયામાં, હશે વાક્ય જો એ ઝેરીલું
View Original Increase Font Decrease Font

દિલ વિના દર્દ કાંઈ શોભે નહીં, હોય દર્દ ભલે એ મીઠું

સ્વપ્ન ત્યજવું ગમશે નહીં, હશે જો એ તો મનગમતું

પ્રેમ ઝાઝો સમય ટકશે નહીં, નહીં હોય જો પાત્ર મનગમતું

શબ્દો સાંભળવા ગમશે નહીં, હશે નહીં જો ભાવને ગમતું

ચડી જાશે મન ખ્યાલોમાં, આવી જશે યાદ મુખડું મનગમતું

રહેશે સંબંધો મજબૂત, હશે સંબંધ જ્યાં સુધી ભાવને લાડ લડાવતું

સાંભળવું ગમશે ગીત, હશે જો એ સુરીલું ને ભાવભરેલું

પ્રેમની તો કોઈ કંઠી નથી બાંધતું, છે સ્વાર્થ પ્રગટતું એ ઝરણું

ડંખ્યા કરશે એ સતત હૈયામાં, હશે વાક્ય જો એ ઝેરીલું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dila vinā darda kāṁī śōbhē nahīṁ, hōya darda bhalē ē mīṭhuṁ

svapna tyajavuṁ gamaśē nahīṁ, haśē jō ē tō managamatuṁ

prēma jhājhō samaya ṭakaśē nahīṁ, nahīṁ hōya jō pātra managamatuṁ

śabdō sāṁbhalavā gamaśē nahīṁ, haśē nahīṁ jō bhāvanē gamatuṁ

caḍī jāśē mana khyālōmāṁ, āvī jaśē yāda mukhaḍuṁ managamatuṁ

rahēśē saṁbaṁdhō majabūta, haśē saṁbaṁdha jyāṁ sudhī bhāvanē lāḍa laḍāvatuṁ

sāṁbhalavuṁ gamaśē gīta, haśē jō ē surīluṁ nē bhāvabharēluṁ

prēmanī tō kōī kaṁṭhī nathī bāṁdhatuṁ, chē svārtha pragaṭatuṁ ē jharaṇuṁ

ḍaṁkhyā karaśē ē satata haiyāmāṁ, haśē vākya jō ē jhērīluṁ
Scan Image

Gujarati Bhajan no. 9205 by Satguru Devendra Ghia - Kaka
First...920292039204...Last