Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9215
ડરનો દબાયેલો જીવનમાં ના આનંદ માણી શકે છે
Ḍaranō dabāyēlō jīvanamāṁ nā ānaṁda māṇī śakē chē
Hymn No. 9215

ડરનો દબાયેલો જીવનમાં ના આનંદ માણી શકે છે

  No Audio

ḍaranō dabāyēlō jīvanamāṁ nā ānaṁda māṇī śakē chē

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18702 ડરનો દબાયેલો જીવનમાં ના આનંદ માણી શકે છે ડરનો દબાયેલો જીવનમાં ના આનંદ માણી શકે છે,

    ના જીવનમાં એ કાંઈ કરી શકે છે

ડગલે ને પગલે રહે છે એ ડરતો,

    અંતર એનું ફફડતું ને ફફડતું રહે છે

મુક્ત થવું છે જીવનમાં એને ડરથી,

    અરે ના હૈયેથી પ્રભુને ના સ્વીકારે છે

સચ્ચાઈ ને બૂરાઈની રાહ પર ના ચાલી શકે છે,

    અધવચ્ચે ને અધવચ્ચે એ ફસાતો ને ફસાતો રહે છે

છૂપાયેલું સામર્થ્ય છે એની પાસે,

    એમાં એનાથી ને એનાથી વંચિત રહે છે …

ડર એના પગ ના સ્થિર પડવા દે છે,

    ના પગમાં એના જોમ રહેવા દે છે

થાય જીવનમાં જે કાંઈ કૃપાથી,

    ના કૃપા એની એ સમજવા દે છે

બની ગઈ ગહેરી વૃત્તિઓ જ્યાં એમાં એની,

    ખુદને ખુદના અસ્તિત્વનો પણ ડર લાગે છે

વણાઈ જાય જ્યાં નસેનસમાં ડર ત્યારે,

    હર વાતમાં ને હર કામમાં ડર એને સંભવે છે
View Original Increase Font Decrease Font


ડરનો દબાયેલો જીવનમાં ના આનંદ માણી શકે છે,

    ના જીવનમાં એ કાંઈ કરી શકે છે

ડગલે ને પગલે રહે છે એ ડરતો,

    અંતર એનું ફફડતું ને ફફડતું રહે છે

મુક્ત થવું છે જીવનમાં એને ડરથી,

    અરે ના હૈયેથી પ્રભુને ના સ્વીકારે છે

સચ્ચાઈ ને બૂરાઈની રાહ પર ના ચાલી શકે છે,

    અધવચ્ચે ને અધવચ્ચે એ ફસાતો ને ફસાતો રહે છે

છૂપાયેલું સામર્થ્ય છે એની પાસે,

    એમાં એનાથી ને એનાથી વંચિત રહે છે …

ડર એના પગ ના સ્થિર પડવા દે છે,

    ના પગમાં એના જોમ રહેવા દે છે

થાય જીવનમાં જે કાંઈ કૃપાથી,

    ના કૃપા એની એ સમજવા દે છે

બની ગઈ ગહેરી વૃત્તિઓ જ્યાં એમાં એની,

    ખુદને ખુદના અસ્તિત્વનો પણ ડર લાગે છે

વણાઈ જાય જ્યાં નસેનસમાં ડર ત્યારે,

    હર વાતમાં ને હર કામમાં ડર એને સંભવે છે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ḍaranō dabāyēlō jīvanamāṁ nā ānaṁda māṇī śakē chē,

nā jīvanamāṁ ē kāṁī karī śakē chē

ḍagalē nē pagalē rahē chē ē ḍaratō,

aṁtara ēnuṁ phaphaḍatuṁ nē phaphaḍatuṁ rahē chē

mukta thavuṁ chē jīvanamāṁ ēnē ḍarathī,

arē nā haiyēthī prabhunē nā svīkārē chē

saccāī nē būrāīnī rāha para nā cālī śakē chē,

adhavaccē nē adhavaccē ē phasātō nē phasātō rahē chē

chūpāyēluṁ sāmarthya chē ēnī pāsē,

ēmāṁ ēnāthī nē ēnāthī vaṁcita rahē chē …

ḍara ēnā paga nā sthira paḍavā dē chē,

nā pagamāṁ ēnā jōma rahēvā dē chē

thāya jīvanamāṁ jē kāṁī kr̥pāthī,

nā kr̥pā ēnī ē samajavā dē chē

banī gaī gahērī vr̥ttiō jyāṁ ēmāṁ ēnī,

khudanē khudanā astitvanō paṇa ḍara lāgē chē

vaṇāī jāya jyāṁ nasēnasamāṁ ḍara tyārē,

hara vātamāṁ nē hara kāmamāṁ ḍara ēnē saṁbhavē chē
Scan Image

Gujarati Bhajan no. 9215 by Satguru Devendra Ghia - Kaka
First...921192129213...Last