Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9218
ચાલવું હતું સદ્ગુણોની રાહે
Cālavuṁ hatuṁ sadguṇōnī rāhē
Hymn No. 9218

ચાલવું હતું સદ્ગુણોની રાહે

  No Audio

cālavuṁ hatuṁ sadguṇōnī rāhē

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18705 ચાલવું હતું સદ્ગુણોની રાહે ચાલવું હતું સદ્ગુણોની રાહે,

    હતી ના હિંમત એ રાહે તો ચાલવાની

અંદરથી હિંમતે કહી દીધું,

    તું આવું ના કર, તું આવું ના કર

ધરવા બેઠો ધ્યાન જીવનમાં,

    મનડાંએ કહ્યું નથી આ રોગ તારા વશનો …

સફળતા સામે મીટ માંડીને બેઠા,

    સફળતાએ સમજાવ્યું જીવનમાં જીવનને, તું આવું...

છે ઉતાવળો સ્વભાવ આપણો,

    હરેક કાર્યો સમજાવી રહ્યાં ઉતાવળ ના કર, તું આવું...

કર્યાં પછી કર ના અફસોસ એનો,

    કરવું હોય તો કર યત્ન એને સમજવાનો, તું આવું ..

રહીસહી તારી હિંમતની મૂડીને,

    અફસોસ સાફ એને તો કરી જવાનો, તું આવું...

છે જીવન તો કોરી કિતાબ સહુની,

    લખે તું કરેલા યત્નો ખુદને ખુદથી છુપાવવાનો, તું આવું...

કરી દૂર આવરણો ખુદનાં,

    પડશે ઊતરવું સહુએ ખુદેખુદમાં આ તો કર, તું આવું...

કરેલા સાચા ને સાચા યત્નો,

    અફસોસ જીવનમાં કદી નથી એ જગાવવાનો, તું આવું...
View Original Increase Font Decrease Font


ચાલવું હતું સદ્ગુણોની રાહે,

    હતી ના હિંમત એ રાહે તો ચાલવાની

અંદરથી હિંમતે કહી દીધું,

    તું આવું ના કર, તું આવું ના કર

ધરવા બેઠો ધ્યાન જીવનમાં,

    મનડાંએ કહ્યું નથી આ રોગ તારા વશનો …

સફળતા સામે મીટ માંડીને બેઠા,

    સફળતાએ સમજાવ્યું જીવનમાં જીવનને, તું આવું...

છે ઉતાવળો સ્વભાવ આપણો,

    હરેક કાર્યો સમજાવી રહ્યાં ઉતાવળ ના કર, તું આવું...

કર્યાં પછી કર ના અફસોસ એનો,

    કરવું હોય તો કર યત્ન એને સમજવાનો, તું આવું ..

રહીસહી તારી હિંમતની મૂડીને,

    અફસોસ સાફ એને તો કરી જવાનો, તું આવું...

છે જીવન તો કોરી કિતાબ સહુની,

    લખે તું કરેલા યત્નો ખુદને ખુદથી છુપાવવાનો, તું આવું...

કરી દૂર આવરણો ખુદનાં,

    પડશે ઊતરવું સહુએ ખુદેખુદમાં આ તો કર, તું આવું...

કરેલા સાચા ને સાચા યત્નો,

    અફસોસ જીવનમાં કદી નથી એ જગાવવાનો, તું આવું...




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

cālavuṁ hatuṁ sadguṇōnī rāhē,

hatī nā hiṁmata ē rāhē tō cālavānī

aṁdarathī hiṁmatē kahī dīdhuṁ,

tuṁ āvuṁ nā kara, tuṁ āvuṁ nā kara

dharavā bēṭhō dhyāna jīvanamāṁ,

manaḍāṁē kahyuṁ nathī ā rōga tārā vaśanō …

saphalatā sāmē mīṭa māṁḍīnē bēṭhā,

saphalatāē samajāvyuṁ jīvanamāṁ jīvananē, tuṁ āvuṁ...

chē utāvalō svabhāva āpaṇō,

harēka kāryō samajāvī rahyāṁ utāvala nā kara, tuṁ āvuṁ...

karyāṁ pachī kara nā aphasōsa ēnō,

karavuṁ hōya tō kara yatna ēnē samajavānō, tuṁ āvuṁ ..

rahīsahī tārī hiṁmatanī mūḍīnē,

aphasōsa sāpha ēnē tō karī javānō, tuṁ āvuṁ...

chē jīvana tō kōrī kitāba sahunī,

lakhē tuṁ karēlā yatnō khudanē khudathī chupāvavānō, tuṁ āvuṁ...

karī dūra āvaraṇō khudanāṁ,

paḍaśē ūtaravuṁ sahuē khudēkhudamāṁ ā tō kara, tuṁ āvuṁ...

karēlā sācā nē sācā yatnō,

aphasōsa jīvanamāṁ kadī nathī ē jagāvavānō, tuṁ āvuṁ...
Scan Image

Gujarati Bhajan no. 9218 by Satguru Devendra Ghia - Kaka
First...921492159216...Last